SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૯ શ્રી કર્મ કુલકમ્ नावारूढस्स उवसग्गो, वद्धमाणस्स दारुणो । सुदाढाओ कहं हुंतो ? न हुँतं जइ कम्मयं ।।१९।। पासनाहस्स उवसग्गो, गाढो तित्थंकरस्स वि । कमठाओ कहं हुंतो ? न हुंतं जइ कम्मयं ।।२०।। अणुत्तरा सुरा साया-सुक्खसोहग्गलीलया । कहं पावंति चवणं? न हुँतं जइ कम्मयं ।।२१।। જો કર્મ ન હોત તો નાવમાં બેઠેલા શ્રી વર્ધ્વમાનસ્વામીને સુદંષ્ટ્ર યક્ષથી ભયંકર ઉપસર્ગ કેમ થાત ? T૧૯ Iી તીર્થંકર પરમાત્મા શ્રી પાર્શ્વનાથ ભગવાનને કમઠથી ભયંકર ઉપસર્ગ થયો, તે જો કર્મ ન હોય તો કેમ બને ? ૨૦IT. અનુત્તર વિમાનવાસી દેવો કે જેઓ શાતાવેદનીય સુખ અને સૌભાગ્યની સામગ્રીથી યુક્ત હોય છે, તે પણ ત્યાંથી ચ્યવીને મૃત્યુલોકમાં આવે છે, તે જો કર્મ ન હોય તો કેમ બને ? રિવા!
SR No.023400
Book TitleKulak Samucchay
Original Sutra AuthorN/A
AuthorPrashantvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages158
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy