SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૫ મનોનિગ્રહભાવના કુલકમ્ गुरुकम्माणं एअं, पुणरवि जाणविअंपिकिर कहवि । पत्तंपि वरनिहाणं, विअलिअपुण्णस्स व न ठाइ ।।४२।। पइदियहं जइ एअं, झाएमि अतुह जिणिंद ! आणाए। तो जयथुअपायपउम ! नाहं बीहेमि भवरण्णे ।।४३।। सद्धासंवेगजुओ, मणनिग्गहभावणं इमं जीवो। झायंतो निम्विग्धं, कल्लाणपरंपरं लहइ ।।४४।। ભારે કર્મી આત્માને ગમે તેટલું સમજાવવામાં આવે પણ પુણ્યહીન (અભાગિયા)ના ઘરમાં નિધાન ન ટકે એની જેમ આ ઝીણી વાતો તેનાં અંતરમાં રહેતી નથી. ((૪૨૮૮ જગતુપૂજ્ય કે જિનેશ્વર ! મને વિશ્વાસ છે કે તારી આજ્ઞાનુસાર પ્રતિદિન આ વાતોને હું વાગોળ્યા કરીશ તો હું આ ભવઅટવીમાં અવશ્ય સુરક્ષિત બની જઇશ. I૪૩ // શ્રદ્ધા અને સંવેગ યુક્ત બનીને મનોનિગ્રહ અર્થે આવું ચિંતન જે સાધક કર્યા કરશે, તે કલ્યાણની પરંપરા સરળતાથી સિદ્ધ કરતો જશે. ૪૪
SR No.023400
Book TitleKulak Samucchay
Original Sutra AuthorN/A
AuthorPrashantvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages158
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy