SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ શ્રી કુલક સમુચ્ચય रे जीव ! किं न पिच्छसि ? झिझं जुव्वणं धणं जीअं । तहवि हु सिग्धं न कुणसि, अप्पहियं पवरजिणधम्मं ।।६।। रे जीव !माणवज्जिअ, साहसपरिहीण दीण गयलज्ज । अच्छसि किं वीसत्थो, न हु धम्मे आयरं कुणसि ।।७।। रे जीव ! मणुयजम्मं, अकयत्थं जुव्वणं च वोलीणं । न य चिण्णं उग्गतवं, न य लच्छी माणिआ पवरा ।।८।। रे जीव ! किं न कालो, तुज्झ गओ परमुहं नीयंतस्स । जं इच्छियं न पत्तं, तं असिधारावयं चरसु ।।९।। इय मा मुणसु मणेणं, तुज्झ सिरीजा परस्स आइत्ता । ता आयरेण गिण्हसु, संगोवय विविहपयत्तेण ।।१०।। હે જીવ ! તું નાશવંત એવા તારા યૌવન, ધન અને જીવિતને કેમ નથી જોતો ? અને (જો જાણે છે) તો પણ આત્મ હિતકારી શ્રેષ્ઠ જિનધર્મને તું કેમ નથી આદતો ? T૬TI | હે માન વિનાના ! હે સાહસ (સત્ત્વ) રહિત ! હે રાંક ! હે નિર્લજ્જ ! હજુ વિશ્વાસુ થઇને કેમ બેઠો છે ? તું ધર્મમાં આદર કેમ કરતો નથી? T૭TI હે જીવ ! તારો મનુષ્યજન્મ નિષ્ફળ ગયો અને યૌવન પણ વ્યતીત થયું, તે ઉગ્ર તપ પણ ન આચર્યું અને ઉત્તમ પ્રકારની પુણ્યરુપી લક્ષ્મી પણ ન ભોગવી. સાદા | હે જીવ ! શું બીજાના મુખ સામું જોઇને બેસી રહેતાં) જોતાં (પારકી આશાએ) તારો વખત (નકામો) નથી ગયો ? તને (પારકી આશાઓથી) ઇચ્છિત (કંઇ) નથી મળ્યું માટે હવે ખગધારા સરખું વ્રત આદર ! (એ તારું ઇષ્ટ જરુર આપશે.) II૯ તારી આત્મગુણોરૂપી લક્ષ્મી પારકાને આધીન છે એમ તું મનથી પણ ન માનીશ. આદરપૂર્વક તે લક્ષ્મીને ગ્રહણ (પ્રગટ) કર અને વિવિધ પ્રયત્નો વડે તેનું રક્ષણ કર ! TI૧૦//
SR No.023400
Book TitleKulak Samucchay
Original Sutra AuthorN/A
AuthorPrashantvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages158
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy