________________
૪૨
શ્રી કુલક સમુચ્ચય छायालकोडी गुणतीसलक्ख बासट्ठी सहस्स सयनवगं । तेसट्ठि किंचूणा, सुराउ बंधेइ इगघडिए ।।९।। सट्ठी अहोरत्तेणं, घडीआओ जस्स जंति पुरिसस्स । नियमेण विरहिआओ, सो दिअहओ निष्फलो तस्स ।।१०।। चत्तारि अकोडिसया, कोडीओ सत्त लक्ख-अडयाला । चालीसं च सहस्सा, वाससय हुंति ऊसासा ।।११।। इक्कोवि अऊसासो, न य रहिओ होइ पुण्णपावेहिं । जइ पुण्णेणं सहिओ, एगोवि अता इमो लाहो ।।१२।। लक्खदुग सहसपणचत्तं, चउसया अट्ठ चेव पलियाई । किंचूणा चउभागा, सुराउ बंधो इगूसासे ।।१३।।
બેંતાલીસ ક્રોડ, ઓગણત્રીસ લાખ, બાસઠ હજાર નવસો અને ત્રેસઠ પલ્યોપમમાં કિંચિત્ ન્યૂન (દેશોન ૪૬ ક્રોડ ર૯ લાખ ૬૨,૯૬૩ પલ્યોપમ) એટલું દેવગતિનું આયુષ્ય એક ઘડીની સમતાથી બંધાય. લાલા
અહોરાત્રિની સાઇઠે ય ઘડીયો જે પુરુષની (જીવની) વ્રત-નિયમથી રહિત જાય છે તેનો તે રાત્રિદિવસ સંપૂર્ણ નિષ્ફળ જાણવો. ૧૦ |
એક ઘડીમાં એક હજાર આઠસો સાડી ક્યાશી (૧,૮૮૬ ) થસોચ્છવાસ થાય તે પ્રમાણે એકસો વર્ષમાં ચારસો સાત ક્રોડ, અડતાલીસ લાખ, ચાલીસ હજાર (૪૦૭,૪૮,૪૦,૦૦૦) શ્વાસોચ્છવાસ થાય છે. [૧૧]
તેમાંથી એક પણ શ્વાસોચ્છવાસ પુણ્ય કે પાપ રહિત હોય નહિ, જો તેમાંનો એક શ્વાસોચ્છવાસ પણ પુણ્ય સહિત જાય તો તેનો (આગલી તેરમી ગાથામાં કહેશે તેટલો લાભ થાય છે.) I૧૨ા.
બે લાખ, પિસ્તાલીસ હજાર, ચારસોને આઠ પલ્યોપમ ઉપર એક પલ્યોપમના નવ ભાગ કરીએ તેવા કંઇક ન્યૂન ચાર ભાગ (દેશોન ૨,૪૫,૪૦૮ + પલ્યોપમ) દેવગતિનું આયુષ્ય એક શ્વાસોચ્છવાસ માત્ર ધર્મ (સમતા) કરવાથી બંધાય છે. TI૧૩||
૧.