________________
શ્રી કુલક સમુચ્ચય जिणकप्पिअ-परिहारिअ-पडिमापडिवन्नलंदयाईणं ।
સો વસવું, જો મન્નો વકતવä ? પાછા मासद्धमासखवओ, बलभद्दो रूववं पि हु विरत्तो । सो जयउ रण्णवासी, पडिबोहिअ-सावयसहस्सो ।।१८।। थरहरिअधरं झलहलिअ-सायरं चलियसयलकुलसेलं । जमकासी जयं विण्हू, संघकए तं तवस्स फलं ।।१९।। किं बहुणा भणिएणं ? जं कस्स वि कह वि कत्थ वि सुहाइं । दीसंति (तिहुअण) भवणमझे, तत्थ तवो कारणं चेव ।।२०।।
જિનકલ્પી, પરિહારવિશુદ્ધિ ચારિત્રવાળા, પ્રતિમ પ્રતિપન્ન, અને યથાલંદી સાધુઓના (ઉગ્ર) તપનું સ્વરુપ સાંભળીને બીજો કોણ તપસ્વી તપનો ગર્વ કરી શકે ? ||૧૭TI
અતિ રૂપવંત છતાં વિરક્ત થઇ અરણ્યમાં રહેનારા જેણે હજારો વ્યાપદ-જંગલી પશુઓને પ્રતિબોધ્યાં, તે માસ, અર્ધમાસની તપશ્ચર્યા કરનારા બલભદ્ર મુનિ જયવંતા વર્તે. T૧૮T
શ્રી સંઘનું કષ્ટ નિવારણ કરવા માટે જ્યારે વિષ્ણુ કુમારે લાખ યોજન પ્રમાણ શરીર વિક્ર્વીને જય મેળવ્યો ત્યારે પૃથ્વી ધ્રુજી ઉઠી, સમુદ્રો ખળભખી ઉઠયા, અને સઘળા પર્વતો ચલાયમાન થયા, તે બધું તપનું જ ફળ જાણવું. ||૧૯ II
તપનો પ્રભાવ કેટલો વર્ણવી શકાય ? ટૂંકમાં જે કોઇને, કોઇપણ પ્રકારે ત્રણે જગતમાં ક્યાંય પણ સુખ-સમાધિ પ્રાપ્ત થાય છે, ત્યાં સર્વત્ર (બાહ્ય-અત્યંતર) તપ જ કારણરૂપ છે. ર૦//