________________
શ્રી કુલક સમુચ્ચય आयरियनमुक्कारो, जीवं मोएइ भवसहस्साओ। भावेण किरमाणो, होइ पुणो बोहिलाभाए ।।१७।। आयरियनमुक्कारो, सव्वपावप्पणासणो। मंगलाणं च सव्वेसिं, तइयं हवइ मंगलं ।।१८।।
આચાર્ય મહારાજને કરેલો (આ) નમસ્કાર જીવને હજારો ભવોથી (જન્મમરણથી) મુક્ત કરે છે. ભાવપૂર્વક કરાયેલો નમસ્કાર બોધિલાભ (સમ્યકત્વ) માટે થાય છે. T૧૭ ના | ભાવાચાર્યને ભાવપૂર્વક કરેલો નમસ્કાર સર્વપાપનો પ્રકર્ષ કરીને નાશ કરનારો છે અને તે સર્વ મંગલમાં ત્રીજું મંગલ છે-નવકારમંત્રનું ત્રીજું પદ છે. II૧૮ |
"
-
*
.