SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ શ્રી ગુરુપ્રદક્ષિણા કુલકમ્ जह सरइ सुरहि वच्छं, वसंतमासं च कोइला सरइ। विंझं सरइ गइंदो, तह अम्ह मणं तुमं सरइ ।।१२।। बहुया बहुयां दिवसडा, जइ मई सुहगुरु दीठ । लोचन बे विकसी रह्यां, हीअडई अमिअ पइठ ।।१३।। अहो ते निज्जिओ कोहो, अहो माणो पराजिओ । अहो ते निरक्किया माया, अहो लोहो वसीक्किओ ।।१४।। अहो ते अज्जवं साहु, अहो ते साहु मद्दवं । अहो ते उत्तमा खंती, अहो ते मुत्ति उत्तमा ।।१५।। इहं सि उत्तमो भंते, पच्छा होहिसि उत्तमो । ત્નોત્તમુત્તમંતાપ, સિદ્ધિવિનરશ્નો પા દ્દા હે સદ્ગુરુજી ! જેમ ગાય પોતાના વાછરડાને સંભારે છે, જેમ કોયલ વસંતમાસને ઇચ્છે છે તથા જેમ હાથી વિંધ્યાચલની અટવીને યાદ કરે છે, તેમ અમારું મન સદાય આપનું સ્મરણ કર્યા કરે છે. ||૧૨ હે સદ્ગુરુ ! ઘણા દિવસો પછી હવે મેં સદ્ગુરુ દીઠા તેથી મારી બે આંખો વિકસ્વર થઇ અને હૃદયમાં અમૃતે પ્રવેશ કર્યો /૧૩ અહો ! આપે ક્રોધનો જય કર્યો છે, અહો ! માનનો પરાજય કર્યો છે, અહો ! માયાને દૂર કરી છે અને અહો ! આપે લોભને સર્વથા વશ કર્યો છે. ||૧૪ / અહો ! આપનું આર્જવ (સરલપણું) ઘણું જ ઉત્તમ છે, અહો ! આપનું માર્દવ (નમ્રપણું) ઘણું જ રૂડું છે, અહો ! આપની ક્ષમા ઘણી જ ઉત્તમ છે અને આપની સંતોષવૃત્તિ ઘણી જ શ્રેષ્ઠ છે. II૧૫ હે ભગવંત ! આપ અહીં પ્રગટ ઉત્તમ છો, જન્માંતરમાં પણ ઉત્તમ થવાના છો અને અંતે પણ કર્મમલને દૂર કરીને આપ મોક્ષ નામનું સર્વોત્તમસ્થાન પામવાના જ છો. II૧૬TI
SR No.023400
Book TitleKulak Samucchay
Original Sutra AuthorN/A
AuthorPrashantvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages158
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy