SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૧ સારસમુચ્ચય ફુલકમ્ धम्मं करेह तुरियं, धम्मेण य हुंति सव्वसुक्खाई। सो अभयपयाणेणं, पंचिंदियनिग्गहेणं च ।।६।। मा कीरउ पाणिवहो, मा जंपह मूढ ! अलियवयणाइं । मा हरह परधणाई, मा परदारे मइं कुणह ।।७।। धम्मो अत्थो कामो, अन्ने जे एवमाइया भावा । हरइ हरंतो जीयं, अभयं दितो नरो देइ ।।८।। न य किंचि इहं लोए, जीयाहिंतो जीयाण दइययरं । तो अभयपयाणाओ, न य अन्नं उत्तमं दाणं ।।९।। सो दाया सो तवसी, सो य सुही पंडिओ य सो चेव । जो सव्वसुक्खबीयं, जीवदयं कुणइ खंतिं च ।।१०।। किं पढिएण सुएण व, वक्खाणिएण काई किर तेण । जत्थ न नज्जइ एयं, परस्स पीडा न कायव्वा ।।११।। માટે હે જીવ ! તું શીધ્ર ધર્મ કર ! ધર્મથી જ સર્વ સુખો પ્રાપ્ત થાય છે. તે ધર્મ સર્વ જીવોને અભયદાન આપવાથી અને પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ કરવાથી થાય છે.T૬T હે મૂઢ ! કોઇ જીવનો વધ ન કર, અસત્ય વચનોને ન બોલ, પારકું ધન લઇશ નહિ અને પરદારા સેવનનો વિચાર પણ કરીશ નહિ. TI૭TI જે જીવ બીજા જીવને હણે છે તે તેના ધર્મ, અર્થ અને કામ તથા બીજા પણ જે ભાવો છે તેનું પણ હરણ કરે છે અને જે બીજા જીવને અભયદાન આપે છે તે તેને ધર્મઅર્થ-કામ અને એવા બીજા પણ ભાવોનું દાન કરે છે. માટી આ લોકમાં જીવોને પોતાના જીવનથી વધારે પ્રિય કોઇ વસ્તુ નથી, માટે અભયદાન કરતાં બીજું કોઇ ઉત્તમ દાન નથી. IIT જે સર્વસુખોના બીજભૂત જીવદયા અને ક્ષમાને ધારણ કરે છે તે જ ખરો દાતાર, તપસ્વી, સુખી છે અને તે જ પંડિત છે. I૧૦ના બીજાને પીડા ન કરવી” એટલું પણ જ્ઞાન જેમાં નથી તે ભણતરથી, તે શ્રુતથી અથવા તે વ્યાખ્યાન ઉપદેશ થી શું ? TI૧૧ાા
SR No.023400
Book TitleKulak Samucchay
Original Sutra AuthorN/A
AuthorPrashantvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages158
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy