SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ संग्रहैक परः प्राप्य, समुद्रोऽपि रसातले ॥ दानात्तु जलदोड प्यस्य, भुवनोपरि गर्जति ॥२॥ धनांग परिवाराद्य, सर्व मेव विनश्यति ॥ दानेन जनिता लोके, कीर्ति रेकैव तिष्ठति ॥३॥ તે માટે હે કુમાર ? અંગીકાર કરેલું કાર્ય મૂકવું તે તને ઘટતું નથી. યિતા समुद्रा स्थितिमुभति, चलन्ति कुलपर्वताः ॥ प्रलयेऽपि न मुञ्चन्ति, महान्तेङ्गीकृत वृतम् ॥१॥ એવું સાંભળીને કુમાર વિચારવા લાગ્યું કે એક તરફ વાઘ અને એક તરફ નદી એ ન્યાય થયે. તે એ કે એક તરફ પિતાની આજ્ઞા અને એક તરફ અપયશ તે કેમ ખમાય ? તથાપિ થવાનું હોય તે થાઓ પરંતુ દાન તે આ૫વું. એમ વિચારીને અત્યંત દાન આપવા માંડયું. તે સાંભળી રાજાએ અત્યંત કોપાયમાન થઈ કુમારને દ્વારમાં પ્રવેશ કરવાને નિષેધ કર્યો, ત્યારે કુમારે વિચાર્યું કે હવે પિતાને ઘેર રહેવું મને ઘટતું નથી. ચિતા देशाटन पंडित मित्रता च, वारांगना राजसभा प्रवेशः ॥ अनेक शास्त्राणि विलोकितानि, चातुर्यमलानि भवन्ति पंच ॥१॥ એ નિશ્ચય કરીને રાત્રિમાં ગુપ્તપણે એક ઘેડા ઉપર બેસીને કુમાર નીકળ્યો, અને તેને ચાકર પાપી સજજન ઇગિત આકારને જાણ તે પણ સાથે નીકળે. બંને જણ એક દિશાએ ચાલ્યા. માર્ગમાં કુમાર કહેવા લાગે છે સજજન ! કાંઇક વિનેદકારી વાત કહે. તે દુષ્ટ બે હે રાજન ! કહે પુણ્ય તથા પાપમાં શ્રેષ્ઠ શું? કુમાર છે તું મૂર્ણ દેખાય છે. તારું નામ તે સજજન છે પણ જાતે દુર્જન દેખાય છે. આ યતઃ | भोमे मंगलनाम वृष्टि विषये, भद्रा कणानां क्षये, वृद्धिः शितलिकेति तीव्रपिटके, राजा रजपर्वति ॥ உலகககதகதகதககததலதககத்தக்கடித்தைலதல்ததல்லதே પપ
SR No.023396
Book TitleGautam Kulak
Original Sutra AuthorN/A
AuthorKantivijay
PublisherBharat Hiralal Shah
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy