SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ मिष्टत्व' लवणे विषे च मधुरं, रे कंटकाख्या तथा, पात्रत्व तु पणांगनासु रुचिरं नाम्ना तथा नार्थतः ॥ १ ॥ 9 એ તા સહુ જાણે છે કે ધર્માંથી જય અને પાપથી ક્ષય' તે સાંભળીને સજ્જન ખેલ્યા. કે મને તમે મૂખ' કહ્યો તે ખરા પણુ અધમ કોને કહીએ ? તે કહેા. ત્યારે કુમાર ખેલ્યા કે સાંભળ ! वचः सत्यं गुरौ भक्तिः, शक्त्या दानं दया दमः ॥ अधर्मः पुनरेतस्मा द्वीपरीतोऽ सुखावहः || १|| સાચું વચન ખેલવુ, ગુરુની ભક્તિ કરવી, શક્તિ અનુસાર દાન દેવું, ધૈયા પાળવી, તથા ઇન્દ્રિયાનું દમન કેવુ એ ધમ કહેવાય, અને એથી વિપરીત તે અધમ કહેવાય. એ વાત સાંભળી સજ્જન એસ્થેા, કદાચિત્ કોઇ સમય પ્રમાણે અધમ પણ સુખદાઈ છે. જો એમ ન હોય તે ધી છતાં તમને આપદા કેમ આવી ? હમણાતા અધમ ના મહિમાના અવસર છે. તે માટે ચારી પ્રમુખ કરી ધન ઉપ।૪°ન કરીએ. ન કુમાર બાલ્યેા હૈ પાષ્ઠિ ! દુષ્ટ ! એ તારા વચન સાંભળવા ચૈાન્ય નથી. કોઇ ધમ કરતા જપ ન થાય તે અ'તરાય કમના ઉડ્ડય જાણવા, અન્યાયથી કે અધર્માંથી જય થાય, તે આગલા કર્મ'નુ' પુણ્ય જાણજે. તે સાંભળી વળી પાપી એલ્યા, હે દેવ ! Æટવીમાં રાવા જેવી એ વાત કરેથી શું થાય ? આગલુ' ગામ આવે, ત્યાં ગામના લેકને પૂછીએ. તે લેક જો ધર્માંથી વિજય નહિ કહે તે તમે શું કરશે ? કુમાર ખેલ્યા, “જો તુ કહે છે તેમ કરશે તે ઘેાડા પ્રમુખ સતને આપીને તારા જીવિત સુધી ચાકર થઇને રહીશ.' એ પ્રમાણે પરસ્પર વચન આપી આગલા ગામમાં ગયા. ત્યાં જઈ એક વૃદ્ધને પૂછ્યું કે, અમને ઘણા કાલથી સંદેહ છે. જે ધમથી જય કે અધમ થી જય ? દેવયોગે તે પણ એમ એક્લ્યા કે હમણા તા અધમ થીજ જય દેખાય છે. તે સાંભળી વળી આગળ ચાલ્યા. ત્યારે તે પાપી હાંસી કરવા લાગ્યા કે હું સત્યવાદી કુમાર ! ઘેાડા આપે। અને મારૂ· ચાકરપણુ· કરો. ત્યારે કુમાર વિચારવા લાગ્યા. યતઃા ૫૬
SR No.023396
Book TitleGautam Kulak
Original Sutra AuthorN/A
AuthorKantivijay
PublisherBharat Hiralal Shah
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy