SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ၁၉၇၇၇၇၉၀၀၀၀၀၀၀၀၀၀၁၆၉၁၉၈၉၉၉၉၉၉၉၉၇၅၁၀၂၇၅၇၀၉၇၉၉၉၉၉၉၉၉၉၇ હો ભગતૃષ્ણાને. જેના માટે જીવ મહહિંસા વગેરે પાપો કરતાં મહાદુઃખને અનુભવે છે. રાજ્ય તે અંતે નરક દેનારું છે. શરીર અનિત્ય છે. સંપદાઓ સમુદ્રના કોલેની પેઠે ચપલ છે. અને જીવિતવ્ય (જીવન) તે પાણીના પરપોટાની જેમ ક્ષણભંગુર છે. તે માટે હે રાજન ! તમને પણ નરક વગેરેના દુઃખરૂપ ને અનર્થના કારણરૂપ-એવા રાજયના લેલે ભાઈની સાથે યુદ્ધ કરવું યોગ્ય નથી. પૃથ્વીના એક નાના ટુકડા માટે પણ જે મૂર્ખ માણસ બધુને વિનાશ કરે છે. તે બને ભવને નાશ કરે છે. તેથી તમે આ યુદ્ધથી પાછા ફરે. લોકોને નાશ કરતા પૃથ્વી માટે શું લડે છે? તમે શ્રી યુગાદિદેવના પૌત્ર છે. તેમણે તે પૃથ્વીનું રક્ષણ કર્યું હતું. ત્યારે તમે તે પૃથવીને ક્ષય કરવા બેઠા છે. માટે તમને આ કુટુંબકલહ ઘટતું નથી. આવા કુલપતિનાં વચને સાંભળીને રાજા બે કે હે ભવામિ! અષભદેવ પરમાત્માના ભરત અને બાહુબલિ વગેરે પુત્રો હતા. તેઓ પણ કારણ વિશે લડયા હતા. તેમને પથે ચાલતાં અમને શે દેષ છે? તે સાંભળીને તાપસ બોલ્યા કે તેની વાત જુદી જ છે. કારણકે ભરત રાજાએ આગળના ભામાં પાંચસે સાધુઓને આહાર પાણી લાવી આપે હતા. જેથી તેણે ચકવતિપણું મેળવ્યું હતું. તથા બાહુબલે વૈયાવચ્ચે કરતાં બાહુનું બળ મેળવ્યું હતું. માટે તેનું ફળ તેઓ પામ્યા હતા. અને ભરતને તે ચકરન આયુધશાળામાં પેસતું નહતું તેથી યુદ્ધ કરવું પડ્યું. છેવટે તે તે ઉત્તમ પુરુષ હતા તેથી તેઓએ સૈનિકે દ્વારા થતું યુદ્ધ છેડીને બે જણે સામ સામે લડયા. વળી ભરત તથા બાહુબલિએ પિતાને આત્મા તાર્યો તેમ તારવા કેણ સમર્થ છે? તેથી પુરુષમાં સિંહ સમાન તેઓની સ્પર્ધા કરવી તમને ખબર નથી. આવા કુળપતિના વચને સાંભળીને રાજા શરમાવે અને ઘણે પશ્ચાત્તાપ કરત તાપસને કહેવા લાગ્યો કે હે મુનિ ! મેં તે અજ્ઞાને કરી મહાપુરુષની સ્પર્ધા કરી પણ કાચ હેય તે મણિની તેલે કયાંથી ບຂ ອ ງເຂດເອເຊ ເຂ ດເອ ເອ ເຂs22222222222222 હ૭
SR No.023396
Book TitleGautam Kulak
Original Sutra AuthorN/A
AuthorKantivijay
PublisherBharat Hiralal Shah
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy