SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વછંદાચારી, મદ્યપાનસંગી, ચેરસંગ, ઘુતસંગી, વેશ્યાસંગી, કામ ધ્વજા વેશ્યા સાથે વિષયસુખ ભેગવવા લાગ્યા. એવા અવસરે અહિં મિત્રરાજાની શ્રીદેવીને નિશુલ પ્રગટ થઈ તે માટે રાજા સુખ ભોગવતું નથી. ત્યારે રાજાએ ઉદ્બાષિતને કામધજા ગણિકાના ઘરથી કાઢી મૂક્યું, અને તે કામધ્વજા ગણિકાને ગ્રહણ કરી. હવે ઉદુભાષિત તે વેશ્યા ઉપર વૃદ્ધ થયેલે, તેમાં જ તલ્લીન થયેલ હેવાથી મૂર્શિત થયે. તેને બીજુ કાંઇ ગમે નહિં. તે ગણિકાને જ અવસર તાકતે ફરે. એકદા તે અવસર પામીને કામધ્વજા ગણિકાનાં થરમાં પેઠે. ગણિકા સાથે ભેગ ભેગવવા લાગે. એવા સમયે મિત્રરાજા નાન કરી, બલિકમ કરી, સર્વાલંકારે વિભૂષિત થઈ મનુષ્ય વૃંદે પરિવરે કામધ્વજા ગણિકાને ત્યાં આવ્યા. એ ઉભાષિતને ગણિકા સાથે ભોગ ભગવતે છે. ત્યારે ક્રોધમાં આવી પકડાવીને રાજાએ યષ્ટિ, મુષ્ટિ, ઢીંચણ અને કેણીએ માર મરાવી મુવા સરખે કર્યો. પછી અવળા બંધને બાંધીને જેમને જોઈ આવ્યા. હે ગૌતમ એવી અવસ્થા થઈ. એમ ભગવાને કહ્યું. પછી ગૌતમસ્વામિએ પૂછયું. હે ભગવાન ! એ કાળ કરીને કયાં જશે ? પ્રભુ બોલ્યા. પચીશવર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને ૨નપ્રભા નારકમાં જશે. ત્યાંથી નીકળી વાનર ટોળામાં જશે. વનમાં તિ અને સુખમાં વૃદ્ધ થયેલે વાનર સાથે યુદ્ધ કરતાં આજ ભરતક્ષેત્રના ઈન્દ્રપુરનગરમાં ગણિકાના પુત્રપણે ઉપજશે. ત્યાં જન્મતાંજ માતાપિતા વન્દ્રિત કર્મ કરી તેને નપુંસક કર્મ શિખવશે. પ્રિયસેન નામ પાડશે. નપુંસક યૌવનાવસ્થા પામે છતે પલાવણ્યમાં ઉત્કૃષ્ટ પામશે. પ્રિયસેનકુમાર ઈદ્રપુર નગરમાં લેકની સાથે વિદ્યા, પ્રગ, મંત્ર,સૂર્ણ, વશીકરણ, મનુષ્ય સંબંધી લેગ ભેગવશે. તેથી ઘણું પાપ ઉપાર્જન કરશે. એકવીશ વર્ષનું પરમ આયુષ્ય પાળીને રત્નપ્રભા નારકીમાં જશે. ત્યાંથી અને તિર્યંચમાં પછી નારકીમાં જશે. પછી જલચર, થલચર, ખેચર, ઉરપરિસર્ષ, ભૂજ પરિસર્પ, જેટલી જાતિ તેટલી કુલ કોડી છે. તેમાં એકેકમાં અનેકલાવાર ઉપજશે. તેમજ હહહહહહ ooooooooooooooooooooooooooooooooooo -. ૩૮૬
SR No.023396
Book TitleGautam Kulak
Original Sutra AuthorN/A
AuthorKantivijay
PublisherBharat Hiralal Shah
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy