________________
ચરિન્દ્રિય, તેઈદ્રિય, બેઈદ્રિયમાં એકેક જાતિમાં અનેક લાખ વાર ઉપજશે. એમ કડવી વનસ્પતિ, વાઉ, તેલ, અપ, પૃથ્વીમાં અનેકવાર ઉપજશે. તે પાડાને ગોઠીલ પુરુષ મારશે. ત્યાંથી એવી એજ ચંપાનગરીમાં શેઠને ત્યાં કુલપણે ઉપજશે. તે યાવનવય પામશે. ત્યારે
વિરની પાસે સમક્તિ પામી ચારિત્ર લેશે. પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, ઘણું વર્ષ સુધી ચારિત્ર પાળશે. આઈ, પડિકમિ, સમાધિમાં કાલ કરશે. સૌધર્મ દેવકે દેવતા થશે. ત્યાંથી અવી મહાવિદેહક્ષેત્રમાં ઉત્તમ કુલમાં ઉપજી ચારિત્ર લઈ કેવલજ્ઞાન પામી ક્ષે જશે. ઉદ્દભાષિત કુમારની કથા શ્રી વિપાકસૂત્રના બીજા અધ્યયનમાં છે. માટે વિસ્તારનાં આથી એ ત્યાં જેવું. ને ઉદ્ભાષિત કુમારની વેશ્યા સંગી થયે. પુત્ર સંતતિ ન થઈ. અને કિપાક ફળ પામે. માટે વેશ્યાસંગ તજવે. ॥ इति श्रीसकलसभाभामिनीभालस्थलतिलकायमान पंड़ितश्री उत्तमविजयगणि शिष्य पंडितपदूमविजयगणी विरचित बालाववोधे गौतमकुलकप्रकरणे સત્તારા થવાં વવાયું વારનિ | (૧૭) હવે અઢારમી ગાથા કહે છે. તેને સંબંધ તે પૂર્વે મેળવે છે. हिंसापसत्तस्स सुधम्मनासा, चोरीपस्सत्तस्स सरोरनासो ॥ तहा परच्छीसु पसत्तयस्स, सव्वस्स नासो अहमा गईय ॥ (१८)
અર્થ - ફિંસાપત્તરસ સુધર્મના છે જે પ્રાણુ જીવહિંસાને વિષે આસક્ત હોય તે પ્રાણીનાં ભલા ધર્મને નાશ થાય છે. અહિં શિષ્ય ગુરુને પૂછે છે કે જ્યારે હિંસા કરતાં ધર્મનો નાશ પામે ત્યારે દાન, દેવપૂજા કરતાં ધર્મ કેમ થશે ? કારણકે તેમાં પણ હિંસા થાય છે. હવે ગુરુ મહારાજ ઉત્તર આપે છે કે હે શિષ્ય ! શ્રી સૂયગડાંગ સૂત્રમાં અર્થદંડનાં અધિકાર નાગને હેતે, ભૂતને હેતે, યક્ષને હેતે, જે પૂજા કરે તે હિંસા થાય. પણ જિનપૂજાના હેતે હિંસા નથી. એટલે પૂજા, યજ્ઞ, એ દયાનાં નામ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં કહ્યા છે. તે માટેજ જ્ઞાતાધર્મ કથાગ મધ્યે દ્રૌપદીએ તથા રાયપણું મળે, સૂર્યાજ દેવતાએ, શ્રી જીવાભિગમમયે વિજય દેવતાએ પૂજા કરી એ કહી છે. તથા છઠ્ઠાચા ચઢિજન્મ એવા ઠામ ઠામ
web
sistence
of website
૩૮૭