________________
પામ્યા. ચારે તરફ નાચવા લાગ્યા. તેના માતાપિતાએ ત્રાસ એવુ નામ પાડયુ.... અનુક્રમે મેટા થયા, એવામાં તેના પિતા ભીમ મરણ પામ્યા. ત્યારે તેના મિત્ર જ્ઞાતિ સ્વજન પ્રમુખે આક્રંă કરતાં મરણુકા કર્યુ.. એકદા સુન'દ રાજાએ ગાત્રાસને ટગ્રાહપણે આપ્યા. તે જે કોઈ રાજમાર્ગ ઉપર હીન આચરણ કરે તેને પકડે ડકરે ત્યારે ગાત્રાસ નિર'તર અધરાત્રિ સમયે સન્નિબદ્ધ થઇ આયુદ્ધ લઈ ગામ'ડળ જઈને કોઈના નાક, કાન, આંખ, ગલકમલ લઇને ઘરે લાવે, પછી સાલા પ્રમુખ કરી ભક્ષણ કરે. એમ ઘણા પાપકર્મ આચરી પાંચસે વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી આતથ્યાને મરોને ખીજી નરકે ત્રણ સાગરાપમના આયુષ્યે ઉપજયા.
હવે અહિં વિમિત્ર સાવાડની સુભદ્રા નામે સ્રીને બાળક આવ્યેા. તે જીવતા રહેતા નથી. એવામાં ગેાત્રાસ નરકથી નીકળીને સુભદ્રાની કુખે આવ્યા. માતાએ ઉકરડે નાંખી દીધા. વળી પાછે લઈ આન્યા. અનુક્રમે મેટે થયા. બારમે દિવસે ઉકરડામાંથી લીધા. માટે ગુણુનિષ્પન્ન નામ પાડ્યુ. અનુક્રમે તે ખીરધાન્ય, મઝાનધાન્ય, મ`ડન ધાન્ય, ખિલાવણુધાન્ય, અકધાન્ય એ પાંચે ધાન્યથી ઉદ્ભભાષિત માટો થયે એવા અવસરે વિમિત્ર સાથે વાહ ગરિમ, ડિમ, મેજા, પારિચ્છેદ્ય એ ચારે પ્રકારનાં ભાંડ લઈને લવણુ સમુદ્રમાં જાંજે ચઢયા. ત્યાં જહાંજ ભાંગ્યું. સ` ભાંડ ડુબ્યા. સાવાડુ અશરણુ થઇ મરણ પામ્યા ત્યારે તેને મરેલા જાણી, ઘણા ઇશ્વર, તલવર, માંડલિકાદિક હતા તે બાહ્ય હસ્તગત કર્યાં. સર્વ દ્રવ્ય લઇ લીધું, સુભદ્રા, સાવાહનું મરણુ જાણી શાક, સ’તાપ કરતી, આતધ્યાન કરતો, વિલપત્તી, મિત્ર, સ્વજન, જ્ઞાતિજને મરણુ કાર્ય કર્યું
અન્યદા સુભદ્રા સાથ`વાહી સાથેના વિનાશ, જહાંજના વિનાશ, ભર્તારના વિનાશ ચિંતવતી કાલ કરી તેને મરણ પામી જાણી કાટવાળ ઉર્દુભાષિતને ઘરમાંથી બહાર કાઢી મૂકયા. અને ઘર ખીજાને આપ્યું. ઉદ્ભાષિત કુમાર વાણિજ્યગામમાં જુગટુ રમે, વેશ્યાના ઘરમાં જાય,
પ
૨૫