SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ધાવમાતા પાણી લઈને આવી, ત્યારે કુમાર આક્ષ્ચા, પ્રથમ મગલરાજાને સારા કરી, કુમાર મહા પ્રભાવશાળી છે, એમ વિચારતી મ’ગળરાજાને પાણી છાંટયું, તેથી ક્ષણમાં તેના પ્રહાર રુઝાઈ ગયા. તે સાજો થયે.. કારણકે સજ્જન પુરુષ અપકારના કરનારને પણ ઉપકાર કરે છે. यतः ॥ अवयारपरेवि परे, कुणं ति उवयारमुत्तमं नु ॥ सुरहेइ च दणજુમે પરમમુમુદ્દો છિન્નમાળત્તિ ા ત્યાર પછી તે પાણીએ કરી બેઉ લશ્કના સુભટોને પાણી છાંટયુ. સારા કર્યાં. મંગળરાજાને ઘ આદર કરીને છેડી મુકા, વસુતેજ મદનમાંજરી લઇને સ્રાંકેતપુર આવ્યો. ઘણા આર્ડરથી મદનમ ́જરી સાથે લગ્ન કર્યાં, વિષયસુખ ભાગવતાં એક પુત્ર થયા. હવે શ્રોતેજ રાજા વસ્તુતેજને રાજ આપી તપાવને ગયા. વસુ તેજ પણ મહારાજા થયા. ઘણા રાજાઓને પેાતાની આજ્ઞા મનાવી. સૂર્યની પેઠે તેજવંત થયા. એકદા સુવણુ મય ગેાખને વિષે બેઠેલા રાજાના મસ્તકનાં કેશ જુવે છે. એવામાં એક ધેાળાવાળ દેખ્યા ત્યારે રાણી ખેલી. કૃત આવ્યા છે. તે સાંભળી રાજા ચારે દિશામાં જોવા લાગ્યા ત્યારે રાણી ખેતી. હે નાથ, તમે ઘણાં સ ગ્રામમાં જય કર્યો, પણ આદ્દતની વાતમાં કેમ થરથર્યાં ? રાજા હસીને ખાવ્યેા. હું દૂતની વાતથી થરથર્યાં નથી. પણ તું જે દ્ભુત દેખાડે છે. તે ત જોતા પણ નથી. પૂર્વ' મને ખબર પાડયા વિના દ્વારપાલ પણુ તને કેમ અંદર પેસવા દે. બીજુ મારી દૃષ્ટિ કરતાં તારી નિમ ળ ષ્ટિ છે. આ વાતથી કૌતુકની દૃષ્ટિથી ચારે બાજુ જોવા લાગ્યા. ત્યારે રાણી એલી. હું આ ! હું એ દૂતની વાત નથી કરતી. મે તા ધેાળા વાળ દેખીને ધર્માંત આવ્યા. એમ જણાવ્યુ. ત્યાર પછી રાણીએ ધોળા વાળ કાઢી બતાવ્યા. તે દેખીને રાજાનુ' મન કરમાઈ ગયુ. નેત્રમાંથી આંસુ ઝરવા લાગ્યા. તે માંસુને વસ્ત્રથી લૂંછી રાણી મેલી. હું રાજન ! તમે જરાથી લાજ્યા ? તે હવે નગરમાં હું પડતુ વજડાવું કે જે મહારાજાને ઘરડા કહેશે ૩૧૮
SR No.023396
Book TitleGautam Kulak
Original Sutra AuthorN/A
AuthorKantivijay
PublisherBharat Hiralal Shah
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy