________________
၀၉၇၇
၇၂၇၉၇၇
તેને દંડ કરશે. રાજા છે . એ સુંદરી! નિર્વિવેકીને તે એ વાત ખરી લાગે. કારણ કે જીવ જરાથી લજાતાં યૌવન આણવાને અનેક રસાયન કરે. વળી કેશ ધોળા ટાળવાને નિમિત્તે ઔષધ પ્રમુખ કરે. તરુણ સ્ત્રીના મુખ આગળ યુવાનની જેમ ચાલવા જાય છે. કેઈ પૂછે તે ઘણાં વર્ષને બદલે ચેડા વર્ષ કહે યૌવનાવસ્થા ગયે પણ યૌવનવિકાર દેખાડે છે. એ સર્વ અવિવેકી કરે. પણ હે રાણી ! મારા પૂર્વ પુરુષે પલિત દીઠા વિના જ પુત્રને રાજ્ય આપી બળતા તૃણની જેમ રાજ્ય છેડીને પરલોક સાધવા તૈયાર થતા. હું એ સર્વ ભેગને ત્યાગ કરીને પરલેકનું હિત કરીશ. રાજાના એવા કડવા વચન સાંભળીને રાણે મૂછ પામી. શીતળ જળે સ્વસ્થ થઈ બોલી, હે રાજન ! પલિત દેખાડવા મિષે મેં હાંસી કરો. મેં તે પિતાના અસવારે પોતાની નગરી ઉપર ધાડ પડાવી. અથવા પોતાના હાથે અંગારાનું આકર્ષણ કર્યું. હવે હે રાજન્ ! તમે પ્રસાદ કરીને રાજ્યને છેડો નહિ. હાંસીની વાત સાચી માનવી નહિ. રાજા બોલ્યા. હે દેવી ! જન્મ; જરા, મરણ પ્રમુખના દુઃખથી ભરેલે સંસાર તેમાં હવે મને રમવું ગમે નહિ. તે માટે હું રાજ્ય છેડી અવશ્ય આત્મહિત કરીશ. જેનું આલેક સુધર્યું તેનું પરકે હિત થાય જ છે. માટે મનુષ્યભવ પ્રશંસનીય છે. એવા સમયને વિષે પ્રતિબંધને અવસર જાણીને ચાર જ્ઞાનના ધણી અમરતેજ આચાર્ય પધાર્યા. તે વાત પુરોહીતે જાણું. રાજાને કહી, તે સાંભળી રાજા હર્ષવશે રામરાજી વિકસ્વર થઈ. મદનમંજરી સાથે વંદના કરવા ગયે. ગુરુએ દેશના આપી. તે સાંભળતાં ગ્રંથી થયો. વૈરાગ્યના અતિશયે ચારિત્રના પરિણામ થયા. પછી જિનભુવન તથા સંઘપૂજા કરી પિતાના પુત્રને રાજ્ય આપી રાણી સાથે ગુરુ પાસે દીક્ષા લીધી. રૂડી રીતે ચારિત્ર પાળી, ઘેર તપ તપી સ્વર્ગે ગયા. અનુક્રમે અપ્રતિપાતિધર્મ થકી રાણી સહિત દેવતાઈ મનુષ્યના સુખ ભેળવીને વસુરાજા સાતમે ભવે મનુષ્યાવતાર પામી શિવગતિ પામ્યા. એ સુદત્તના ભાવમાં નિર્મ માત્ર મુનિને ૫લિાવ્યા તેનું ફલ ઉગ્યું. રૂતિ સુમતિવરિત્રે સુતા
હર૯