________________
કરવજકકકકકવરજવર રકમ
કવેરા ? તે માટે છે કુંવરી! હવે તું હર્ષ ધર, એવા વામણના વચન સાંભળી કંવરી રીતે બેલી, હેવામણા! તું સાંકેતપુરથી આવ્યું છે. મેં મારા કાનમાં એ તારા કહેલા કડવા વચન સાંભળ્યા. તે પણ હું બોલી નહીં, પરંતુ તે કહ્યું. સામાન્ય પુરુષ નથી. પણ હું એમ કહું છું કે તે રૂડ પુરુષ હોય તે એ અનાચાર સેવે નહીં. અને વળી બોલી કે બીજો કોઈ ઉપાય નથી. તે કેમ ઉપાય નથી ? તું તે ખરે હું ક્ષણમાં તરણાની પેઠે જીવ કાઢી નાંખીશ. વળી કહે. અવશ્ય ભાવિભાવ કહે છે. તે પુરાતનમાં એ ક્યા કહે છે. પણ સ્ત્રીઓ પ્રાણ ત્યાગ કરે જ છે. વળી હું જાણું છું કે કંદર્પાવતાર જેવા વસુતેજને દીઠા જ નથી તેથી તું મંગળરાજાના વખાણ કરે છે. માટે હવે તું અહીંથી દૂર જા. તે સાંભળી વસુતેજે વિચાર્યું કે અહે ! સ્ત્રીનું મન કેવું છે? માટે હવે પ્રગટ થાઉં ?કે ન થાઉં? વિચારે છે કે પ્રગટ થઈશ તે એકલે જાણું દુઃખ ધરશે. એમ ચિંતવી છે. હું સુંદરી ! તારૂં ચિત્ત મેં ન ઓળખ્યું. તે માટે હું એમ છે. તે માટે અપરાધ ખમજે. તારું વાંછીત કાર્ય સિદ્ધ થશે. હું પણ તારા પતિને મિત્ર છું. તારી ખબર જેવા આવ્યો છું. માટે હવે જાઉ છું, એમ કહી ચાલવા લાગ્યા.
એવા અવસરને વિષે લશ્કર આવ્યું જાણીને કેલાહલ થયે. કેઈકે પૂછયું કે કોનું લશ્કર છે? બીજે , વસુતેજનું. તે સાંભળી વામણો બોલ્ય રે કુંવરી ! તું ધીરી થજે.ને વસુતેજનું લકર આવ્યું છે. હવે તે લશ્કર ડું જાણું મંગળરાજા લશ્કર સામે થયે તે યદ્યપિ વસુતેજને અ૫ લશ્કર હતું. તે પણ તેણે સિંહની પેઠે પ્રબલ શત્રુને જીતીને બાંધી દીધે કારણ કે જ્યાં ધમ છે ત્યાં જાય છે.
હવે સુતેજને પણ પ્રહાર લાગ્યા છે. તે દેખીને મનમંજરી હર્ષ વિષાદ કરી કહેવા લાગી, અરે, તપિવન નજીક છે. ત્યાં હે નાથ! તાપસણીને હાથે એકાવલી હાર દેવતાને આપેલ છે. તેનું પાણી પખાળીને છાંટે. ઈત્યાદિ હારના ગુણ કહા. એટલે રાજકુંવરીની
છosts
જાળonom:
૩૭