SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ နနနနနနနနနနနနနနနနနနနနနနနနနနနနနနနနနံနန် ઈઅિછત અર્થ નિપજાવે એવી લબ્ધિવત છે. તથા સમ્યક્ત્વગુણવંત છે. માટે ઉપમા દીધી છે. એવા પાંચસે અણગારે પરિવરેલા, ગ્રામનું ગ્રામે વિચરતા જ્યાં તુંગીયા નામે નગરી ત્યાં પુષ્પવતી રૌત્ય છે. ત્યાં આવ્યા. યથા પ્રતિરૂપ અવગ્રહ ગ્રહીને સંયમ તપસ્યાને વિષે આત્માને ભાવતા થકા વિચરે છે. ત્યારે તંગીયા નગરીમાં એક દિશાએ લેકને જતા દેખીને તે શ્રમ પાસકને જાણ થયે, પરસ્પર તેડાવીને ભેગા થઈ એમ કહેતા હતા કે હે દેવાનુપ્રિય શ્રી પાર્શ્વનાથ સ્વામિના અપત્ય સ્થવિર ભગ વાન પૂવે વર્ણવ્યા તેવા પધાર્યા છે. હે દેવાનુપ્રિય ! તથારૂપ સ્થવિર ભગવાનનાં જે નામ, ગોત્ર સાંભળીયે તે મહાફલ થાય. તે સામા જઈએ. વંદના કરીયે, નમસ્કાર કરીયે, પ્રશ્ન પૂછીયે, અર્થ ગ્રહણ કરી ફલ પૂછીયે. તે આપણને આ ભવને વિષે, પરભવને વિષે, સુખકારી, ક્ષેમકારી, યાવત્ સાથે આવશે. એમ મહેમાંહે વાત કબુલ કરી, પિતાપિતાના ઘેર ગયા. પછી ઘેર જઈ નાહીને પિતાના ઘરદેરાસરની પૂજા પ્રમુખ કરી ગુરુવંદનાએ પહેરવા ગ્ય વસ્ત્ર પહેરીને જેનું બહુમૂલ્ય અને ભાર ડે એવા આભૂષણ પહેરીને પિતાના ઘરમાંથી નીકળીને, પગે ચાલતા થકા પુષ્પવતી મૈત્યને વિષે આવી સચિત્ત દ્રવ્યને ત્યાગ કરીને અચિત્ત પાસે રાખી, એક સાહી ઉત્તરાસંગ કરી, એ પાંચ અભિગમ પાળતા સ્થવિર ભગવંત પાસે આવ્યા. નજરે મુનિ ભગવંતને જોયા. હાથ જોઠી, મન એકાગ્ર કરી, ત્રણ પ્રદક્ષિણા દઈ, સેવા કરે, ત્યારે તે સ્થવિરે શમણે પાસકને દેશના દીધી, તે સર્વ દેશના સાંભળી હર્ષવાળા થયા. ત્રણ પ્રદક્ષિણા દઈને એમ પૂછ્યું કે, હે ભગવાન્ ! સંયમનું ફળ શું ? સ્થવિર બેલ્યા હે આ ! સંયમનું અનહદ ફળ છે. અનાશ્રવ નવાકર્મ આવતા અટકે. તપનું ફળ તે દાણ, પૂર્વકૃત કવન ગહનનું લણવું, અથવા કમરૂપ કચરાનું શોધન કરવું. ત્યારે - seeesareeeeeeeeeeestoboosebeforewdoesedessessessagegaoooooooood ૩૧૬
SR No.023396
Book TitleGautam Kulak
Original Sutra AuthorN/A
AuthorKantivijay
PublisherBharat Hiralal Shah
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy