________________
န နနနနနနနန နေနေ
နနနနနန ચન તે સર્વ અનર્થ છે. તેમનું ચિત્ત સ્ફટિક જેવું નિર્મળ છે. નિગ્રંથ પ્રવચન પામી કરી મન પરિતુષ્ટ થાય છે. ભુંગળે ઉંચી મુકે છે. બારણા ઉઘાડા મુકાય છે. અતિશય ઉદારતા છે. તે માટે અતિશય વાન દાતા છે. જે ભિક્ષુ આવે તેને કોઈ નિષેધ ન કરે. તેઓએ પરવર છાંડે છે. અથવા પારકા અંતેઉદરમાં તથા ઘરમાં પ્રવેશ તે અહીતકારી છે. એટલે અતિધમી પણ કરી કેઈને શંકા ઉપજે નહી. દ્વાદશ વતના ધરનારા, પિરસી પ્રમુખ પચ્ચખાણ કરનારા પર્વદિવસે ઉપવાસ પૌષધ કરનારા, શ્રમણ નિર્ણયને પ્રાસુક એષણક અશન, પાન, ખાદિમ સ્વાદિમ, વસ્ત્ર, પાત્ર, કંબલ, પાયપુછણ, પીઠ, ફલક, શૈયા, સંથાર, ઓષધભૈષજ્ય, પડિલાલતા થકા વિચારે છે. તથા યથા પ્રતિપન્ન તપ કરતા થકા વિચરે છે.
તે કાલ તે સમયને વિષે શ્રી પાર્શ્વનાથ સ્વામિના સંતાનીયા ઘણા સ્થવિર જાતિ સંપન્ન, કુલસંપન્ન, લજજાવંત, લાઘવસંપન્ન,
ઔષધ પ્રમુખે, હલકા. ઉયંસી, તેયસી, વર્ચસી, મને કૌર્યવંત શરીરે તેજસ્વી, વચને આદેયવત, બલસંપન, રુ૫સંપન્ન, વિનયસંપન્ન, જ્ઞાનસંપન્ન, દર્શનસંપા, અને જ સંસી, કેધ, માન, માયા, લેબ, જીત્યા છે. નિદ્રાજીતી છે. પરિષહ જીત્યા છે. જેમને જીવવાની આશા તથા મરણને ભય નથી. ત૫ પ્રધાન, ગુણ પ્રધાન, કરણ પ્રધાન, ચરણ પ્રધાન, અહિં ચરણકરણ શબ્દ ચરણ સિત્તરી તથા કરણ સિત્તરી લેવી. નિગ્રહ પ્રધાન, નિશ્ચય પ્રધાન, માવ પ્રધાન, આર્ય પ્રધાન, લાઇવ પ્રધાન, ક્ષાંતિ પ્રધાન, મુક્તિ પ્રધાન, વિદ્યા, મત્ર, તપ, બ્રહ્મચર્ય, યમનિયમ, સત્ય તથા શૌચ, પ્રધાને, ચારુપ્રજ્ઞા, સર્વ જીવનાં મિત્ર, નિયાણ રહિત, ઉચ્છકતા રહિત, તેને લેયા બહાર ન કાઢ, શ્રમણપણને વિષે રક્ત, જેના પ્રશ્ન ઉત્તર દૂષણ રહિત, કુત્તિયાવણબત છે. એટલે સ્વર્ગ, મૃત્યુ, અને પાતાલમાં જે વસ્તુ છે. તે સર્વ કુત્તિયાવણના હાટમાં મલે તે રીતે અણગારમાં પણ
૩૧૫