SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ લાગ્યા, આ કેવુ. આભરણુ ? એમ કહી કાને, કાટે પ્રમુખ પેાતાના અંગે માંડી જોઈ. પણ શેલે નહિ. છેવટે થાકીને મુખ આગળ માંડી, ત્યારે શાભવા લાગી. વારંવાર સાસુ જેતા ઉહાપાહ કરતાં જાતિસ્મરણુ જ્ઞાન થયુ, તેણે પાછલે! ભવ દીઠા. તે આવી રીતે-વસંતપુર નગરે સામાયિક નામે કુટુ'બી હતા. તેને મધુમતી નામે સ્ત્રી હતી, એક દિવસ ધર્માં સાંભળી સ્ત્રી ભર્તાર ખેડુએ દીક્ષા લીધી. ભિન્ન ભિન્ન વિહાર કરતાં એક નગરમાં ભેગા થયા, ભાર્યાને આર્યો પણે દેખીને રાગ ઉત્પન્ન થયા. તે વાત આચાયે જાણી. પ્રવૃતિનીને કહેવડાવ્યું કે મધુમતી આર્યાને વધુ બહાર નીકળતા દેશે નહિ. તે કારણુ બધુમતીએ જાણ્યુ', ત્યારે વિચાયું. કે અહા ! ધિક્કાર પડો મારા રૂપને કે જે દેખીને મારા ભર્તાના ચારિત્રમાં પણ પરિણામ ભગયા. એમ ચિંતવી આર્યાએ અનશન કર્યુ. અનુક્રમે કાળ કરી દેવલાકે ગઇ. તે વાતની સામાયિક નામે સાધુને ખખર પડી. તેણે પણુ અણુસણ કયુ".:કાલ કરી દેવલેાકે દેવતા થયા, ત્યાંથી ચ્યવી હું... અનામાં ઉપન્યા છું. એવુ' જ્ઞાન દેખીને અહે ! અભયકુમાર વિના મને અનાય દેશમાં કાણુ પ્રતિધે ? એના ઘણા ઉપકાર જાણ્યે. પણ અભયકુમારને મળવા માટે પિતાએ આજ્ઞા આપી નહિ, પિતાએ તેને વૈરાગ્યવ ત જાણીને પાંચસો સુભટ રખવાળા મૂકીને કહ્યુ કે, કુમારને નજરમાં રાખો. આ કુમાર બહાર રમવા જાય, ઘોડા ઢાડાવવા જાય. એક પાર્ટી પેાતાના ઘેાડા આગળ કાઢે. એમ કરતાં કાઇ વેળા ઘડી પછી આવે, કોઈ વેળા એ ઘડી પછી, એમ વિશ્વાસ પમાડીને એક દિવસ સહુને વ'ચીને દિરયા કાંઠે ગયા. ત્યાં જહાજ ઉપર બેસીને બીજા સર્વ જહાજ સાથે હકારીને પરકાંઠે પહોંચ્યા. કાંઠે ઉતરીને ત્યાંથી આ ક્ષેત્રે આવી દીક્ષા લીધી. તે વખતે દેવતાએ વાર્યાં. હજી તારે ભાગાવલી ક્રમ બાકી છે. તે પણ ન માન્યુ. અને P દીક્ષા દ્વીધી. તે વિચરતાં વસતપુર નગરે પહોંચ્યા. ત્યાં કોઇ યક્ષને દહેર કાઉસગ્ગમાં રહ્યા. એવા સમયે પૂર્વભવની ભાર્યાં દેવલાકથી ચવીને એ નગરમાં શેઠને ઘેર શ્રીમતી નામે પુત્રી થઇ. તે સખીએની mahe ૨૭૪
SR No.023396
Book TitleGautam Kulak
Original Sutra AuthorN/A
AuthorKantivijay
PublisherBharat Hiralal Shah
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy