________________
કથા ૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧ સાથે વિહાર કીઠા કરવા લાગી. ત્યાં સર્વ કુમારીઓ પિતે પકડેલા થાંભલાને ભર્તાર કરી માને છે. એવી ક્રીડા કરે છે. તેમાં શ્રીમતીનાં હાથમાં મુનિને પગ આવ્યું. તેણે સહસાત્કારે કહ્યું કે આ મારે વર છે. તે વેળા દેવતાએ એનૈયાની વૃષ્ટિ કરી. મુનિ તે પગ છોડાવીને ચાલતા થયા. તે દ્રવ્ય રાજાએ લેવા માંડ્યું. દેવતાએ નિષેધ કર્યો. તે સર્વ દ્રવ્ય દેવતાને વચને શેઠને ઘેર અનામત રાખ્યું. કન્યા પણ બોલી કે મારે આ ભવમાં એક જ વર છે. બીજો નહિં. પછી તે વર પામવા માટે દાનશાલાએ દાન દેવા લાગી. એમ બાર વર્ષ થયા. તે વારે મુનિ પણ દૈવગે તેજ નગરમાં આવ્યા, મુનિએ જાણ્યું કે તેજ નગરી છે. તથાપિ વિચાર્યું કે તેને તે બાર વર્ષ થઈ ગયા. માટે હવે કેણ ઓળખશે? એમ જાણું નગરમાં ફરતા તેના ઘરે ગોચરી આવ્યા.
ત્યાં તે સ્ત્રીએ પણ મુનિના પગે પદ્ય ઝળકતું ધારી મૂકયું છે. તે નીશાનીએ ઓળખ્યા. અનુક્રમે રાજા અને શેઠ પ્રમુખે ઘણો આગ્રહ કર્યો. ત્યારે મુનિએ વિચાર્યું કે અંગીકાર ન કરું તે મરણ પામશે. તથા દેવતાએ પણ દીક્ષા લેવાની ના પાડી છે. એવું જાણુને પાણિગ્રહણ કર્યું. અનુક્રમે પુત્ર થયે. તેને નિશાળે ભણવા મૂક્યો.
હવે આદ્રકુમાર દીક્ષા લેવાને ઉજમાળ થયા. તે સાંભળીને શ્રીમતી રંટ લઈને કાંતવા બેઠી. નિશાળેથી પુત્ર આવ્યો. તેણે પૂછયું. રે માતા ! આ શું માંડયું? માતા બોલી રે વત્સ! તું નાનું છે. અને તારે બાપ દીક્ષા લે છે. તે માટે રેટીયે જ આધાર છે. ત્યારે પુત્ર છે. હે માતા ! તમે ચિંતા ન કરે. પિતાને દીક્ષા નહિં લેવા દઉં. બાંધી રાખીશ. એમ કહીને સૂતરની કાકડી તાણ હતી તે લઈને પિતાના પગે વિંટવા માંડયા, કેઈક ગ્રંથમાં ખાટલા ઉપર બેઠા હતા. તે માટે ખાટલાના ચારે સૂતરને તાંતણે વીંટતે જાય છે. અને કહેતે જાય કે પિતાને બાંધી રાખું એમ કહ્યું છે. એવા મર્મવચન સાંભળી આર્દિકુમારે વિચાર્યું કે જે જઈશ તે બાળક દુઃવાશે, દિલગીર
ર૭૫ :