________________
કરીને ૭ અધ્યાયના રૂા. ૧૭–૮-૦ ઠરાવીને પ્રથમ પાદના પ્રકાશન સમયે સસ્થાએ જાહેર કર્યુ હતુ, કે જ્યારે જ્યારે છૂટાં પા પ્રગટ થતાં જશે, ત્યારે ત્યારે પ્રથમ રૂા. ૧છા ભરી ગ્રાહક થનારને તુરત જ તે મેકલાવવામાં આવશે. આ સંસ્થા એવી શક્તિસ"પન્ન ન હતી, કે જે પાતે જ આવા મોટા ગ્રંથાનું પ્રકાશન કરી શકે. પરંતુ પૂજ્ય મુનિરાજ શ્રી જિતેન્દ્રવિજયજી મહારાજની અમીષ્ટિથી અને પરમકૃપાથી જ આ પ્રકાશન અમે પ્રગટ કરી શકયા છીએ. જો કે આ મહાન્ ગ્રંથનું પ્રકાશન કઈ ની, જામેલી અને નામી સંસ્થા તરફથી થવુ જોઇએ એવી સૂચનાઓ પૂર્વ મહારાજશ્રી પાસે અનેક વ્યક્તિ તરફથી આવી હતી. ગારીઆધારની શ્રી લબ્ધિસૂરીશ્વર જૈન ગ્રંથમાળા માટે અમે મહારાજશ્રીને જણાવ્યુ` હતુ` કે–શુ' સારી સંસ્થા હાય તે જ પુસ્તકની કિ’મત અંકાતી હશે ? વાસ્તવિક એવુ' છે, કે સારાં સારાં પ્રકાશનાથી જ સંસ્થાની કિંમત અ’કાય છે. તેથી આ ઊગતી સંસ્થા તરફથી જ તે પ્રગટ કરવાની અમારી વિનતિના સ્વીકાર થયેા.
આજ સુધી આ લઘુવૃત્તિના અમે દશ પાદે પ્રગટ કર્યાં છે. બાકીના સાડાચાર અધ્યાય અને અષ્ટમ અધ્યાયના સ ́પૂર્ણ મેટરની પ્રેસ કાપીએ તે તૈયાર છે. જેમ જેમ મેઘવારી દિનપ્રતિનિ વધતી ગઈ, તેમ તેમ આ પ્રકાશન માટે અનેક આર્થિક અગવડતા આવવાથી થાડા વખત છપાઈકામ બંધ પણ રહ્યું, છતાં મહાપ્રભાવિક શ્રી શખેશ્વર પાર્શ્વનાથ પ્રભુજીના સુપ્રતાપે આ કા આગળ ધપ્યુ છે અને ધપશે જ.
આ અવસૂરિ ઘણાં પૂજ્ય સાધુ-સાધ્વીજી મહારાજોના પઠનપાઠનમાં અત્યંત ઉપયેાગમાં આવે છે. તે અભ્યાસી વર્ગને આ ગ્રંથ ધીમે ધીમે પ્રકાશન થતા હાવાથી અસંતાષ ઉપજાવે છે, કારણ કે નવું પાદ ન છપાય ત્યાં સુધી તેમને બેસી રહેવુ પડે છે, ક્યારે પ્રગટ થશે ? તેવા અનેક સાધુ-સાધ્વી મહારાજોના વારવાર પત્ર આવ્યા કરે છે. આ ખીના સત્ય હાવા છતાં અમે