________________
પ્રકાશકીય
જૈન સમાજના કરકમલમાં શ્રી સિદ્ધેમ લઘુવૃત્તિ અવસૂરિ પરિષ્કાર સહિતના અઢી અધ્યાયના આ ગ્રંથ ધરતાં આજે અમેને ઘણા જ આનંદ થાય છે. આ સંસ્થા તરફથી સંસ્કૃત પ્રકાશનના આ અલભ્ય મહાન ગ્રંથ પ્રગટ કરવા માટે પૂજ્ય મુનિરાજ શ્રી જિતેન્દ્રવિજયજી મહારાજને વિન'તિ કરતાં, તેઓશ્રીએ તેના સ્વીકાર કરી આ ગ્રંથના પ્રકાશનના અપૂર્વ લાભ આપી અમને કૃતાર્થ કર્યાં છે. તે બદલ પૂજ્ય મહારાજશ્રીની આ સંસ્થા સદાને માટે ઋણી છે અને રહેશે. આ ગ્રંથના પ્રકાશન નિમિત્તે સંસ્થા તરફથી સમાજને થાડી વિગતા જણાવવી આવશ્યક છે, તે અહીં જણાવીએ તે તે અસ્થાને નહીં જ ગણાય.
જો કે, આ ગ્રંથમાળા પાસે કાઈ પણ જાતનુ' સ્થાયી ફૅંડ નથી. તેનાજે પુસ્તક પ્રકાશના બહાર પડે, તેના વેચાણુ દ્વારા પ્રેસ અને સંસ્થાના ખરચ જતાં વધારેા થાય, તેમાંથી બીજા પ્રકાશના પ્રગટ કરવામાં આવે છે. આવે! વિસ્તૃત ગ્રંથ છપાવવામાં આર્થિક નાણાંની ખૂબ જરૂરત રહે એ સ્વાભાવિક છે. તદુપરાંત આવે મહામૂલા ગ્રંથ છપાવવા માટે પ્રેસ પણ સારી જોઇએ. એક ઉદાર સદૂગૃહસ્થ તરફથી તે પ્રકાશન છપાવવા માટે રૂા. .૧૦૦૧) ની ઉદાર મદદ મળવાથી આ કાર્ય શરૂ કર્યું. તેમજ શ્રી મહાય પ્રિન્ટીંગ પ્રેસના માલિક શ્રીમાન્ શેડ ગુલાબચંદ લલ્લુભાઇએ “ પેાતાના જ આ ગ્રંથ છપાઇ રહ્યો છે. ” તેમ માની સારું કાળજીભર્યું કામ કરાવી આપ્યું છે તે બદલ તેમને પણ આ સ્થળે આભાર માનીએ છીએ. આ લઘુવૃત્તિના પ્રકાશન માટે એક પ્રશ્ન એ ઉભા થયે, કે લઘુવૃત્તિના સાત અધ્યાય સ ંસ્કૃતના અને પ્રાકૃતને અષ્ટમ અધ્યાય કેટલા વર્ષે છપાઇ રહે અને જનતાના કરકમલમાં તે કયારે ધરી શકીએ ? એટલે ઘણા વિચાર