SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ ८ સંપૂર્ણ જવાબદારી શ્રી સુરેન્દ્રનગર જૈન શ્રી સંઘે - વઢવાણ મુકામે "પાઠ્ય વિના ગાહા" ગ્રંથના વિમોચન પ્રસંગે પૂજ્યશ્રીએ પ્રેરણા કરતાં જ સહર્ષ સ્વીકારી લીધી અને શ્રી વાસુપૂજ્યસ્વામિ જિનાલયની શતાબ્દી નિમિત્તે ઉજવાયેલ ઐતિહાસિક મહોત્સવની સ્મૃતિમાં જ્ઞાન ભકિત સ્વરૂપે આ પુસ્તક પ્રકાશિત ક૨વા શ્રી સંઘના દીર્ઘદષ્ટા આગેવાનોએ નિર્ણય લીધો. તે શ્રી સુરેન્દ્રનગ૨ જૈન શ્રી સંઘ તેમજ શ્રી સંઘના આગેવાનોને તેમાંય સવિશેષ કર્મઠ કાર્યકર બાપાલાલભાઇને પણ ધન્યવાદ આપવા ઘટે.... મુદ્રણ સંબંધી કાર્ય સુચારુ - વ્યવસ્થિત ક૨ના૨ ભરત પ્રિન્ટરી'ના સંચાલક સુશ્રાવક શ્રી કાંતિલાલ ડી. શાહ તથા તેમના ઉત્સાહી પુત્રોના ઉમંગને પણ બિ૨દાવવો જ જોઇએ. પ્રાંતે આ “માર્ગદર્શિકા” પ્રાકૃત ભાષાના અભ્યાસી જીવો માટે *દીવાદાંડી” રૂપે અભ્યાસમાં સહાયક થશે જ, પરંતુ સાથોસાથ તેમાં આવતાં કેટલાંય વાકયો, ગાથાઓ, કથાઓનું ગુજરાતી ભાષાંતર સુન્ન જીવોને પણ જીવનમાં ઉપયોગી નિવડે તેમ છે. - તો તેનું પઠન-પાઠન કરી પ્રાકૃતના અનુરાગી બની જીવન સફ્ળ બનાવો. -તેવી અંતરેચ્છા..... વિ.સં. ૨૦૪૭ આસો સુદ ૧૫ (શ૨ પૂર્ણિમા) બરવાળા (ઘેલાશા) ૫૨મ પૂજય આચાર્યશ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વ૨જીમ. ના ગુરુબંધુ ૫૨મ પૂજય આચાર્યશ્રી વિજયઅશોકચસૂરીશ્વ૨જી મ. ના ચ૨ણરેણુ પં. સોમચન્દ્રવિજયગણી
SR No.023394
Book TitlePrakrit Vigyan Pathmala Margdarshika
Original Sutra AuthorN/A
AuthorSomchandravijay Gani
PublisherSurendranagar Jain SMP Tapagachha Sangh
Publication Year1991
Total Pages496
LanguagePrakrit
ClassificationBook_Devnagari
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy