________________
३५६ तओ जाओ खोभो । न नज्जइ केणइ हरिय' त्ति ? । नारओ पुच्छिओ भणइ-दिट्ठा रेवइए उज्जाणे केणवि विज्जाहरेण अवहरिया । तओ सबलवाहणो नारायणो निग्गओ । संबो विज्जाहररूवं काऊण जुज्झिउं संपलग्गो । सव्वे दसाराइणो पराइया । तओ नारायणेण सद्धिं लागो । तओ जाहे णेणं णायं रुट्ठो ताउँत्ति तओ से चलणेसु पडिओ । कण्हेण अंबाडियो । तओ संबेण भणियं एसा अम्हेहिं गवक्खेण अप्पाणं मुयंती दिट्ठा । तओ कण्हेण उग्गसेणो अणुगामिओ । पच्छा इमाणि भोगे भुंजमाणाणि विहरति । अन्नया भयवं अरिट्ठनेमिसामी समोसरिओ । तओ सागरचंदो कमलामेला य सामिसगासे धम्मं सोऊण गहियाणहृता इति । नारदः पृष्टो भणति-दष्टा रैवतिके उद्याने केनाऽपि विद्याधरेणाऽपहृता । ततः सबलवाहनः नारायणो निर्गतः । शाम्बो विद्याधररूपं कृत्वा योद्धं सम्प्रलग्नः । सर्वे दशार्हराजानः पराजिताः । ततो नारायणेन सार्द्ध लग्नः । ततो यंदा तेन ज्ञातम्- रुष्टस्तातः इति ततस्तस्य चरणयोः पतितः । कृष्णेन तिरस्कृतः । ततः शाम्बेन भणितम्- एषाऽस्माभिर्गवाक्षेणाऽऽत्मानं मुञ्चन्ती दृष्टा । ततः कृष्णेनोग्रसेनोऽनुगमितः पश्चाद् इमौ भोगे भुज्यमानौ विहरतः । अन्यदा भगवानरिष्टनेमिस्वामी समवसृतः । ततः सागरचन्द्रः कमलामेला च स्वामिसकाशे धर्म श्रुत्वा गृहीतानुव्रतानि કરીને પડયું. તેથી ખળભળાટ થયો. જણાતું નથી કે કોણે હરણ કરી છે ? પૂછાયેલા નારદ જણાવે છે. રેવતાચલ ઉદ્યાનમાં કોઈક વિદ્યાધર વડે અપહરણ કરાયેલ જોવાઈ છે. ત્યાર પછી સૈન્ય અને વાહનોની સાથે માં મહારાજા નીકળ્યા. શાંબ પણ વિદ્યાધરનું રૂપ કરીને યુદ્ધ કરવા લાગ્યા. બધા સમુદ્રવિજ્યાદિ દશાઈ રાજાઓ પરાજય પામ્યા. ત્યાર પછી કૃષ્ણની સાથે યુદ્ધ શરૂ કર્યું. પછી જ્યારે તેણે જાણ્યું કે તાત કોઈ ભરાયા છે, ત્યારે તેમના પગે પડયો. કૃષ્ણ તિરસ્કાર કર્યો. તેથી શાંબે કહ્યું અને અમોએ ઝરૂખામાંથી પોતાની મેળે પડતી જોઈ. પછી કૃષણે ઉગ્રસેનને પાછા વાળ્યા. પછી તો આ બને ભોગોને ભોગવતાં રહેવા લાગ્યા. એકવાર ભગવાન અરિષ્ટનેમિનાથ પ્રભુ સમવસર્યા. તેથી સાગરચંદ્ર અને કમલામેલાએ પ્રભુની પાસે ધર્મ સાંભળીને લીધેલા અણુવ્રતો સંપ્યા. ત્યારથી સાગરચંદ્ર આઠમ-ચૌદશના