________________
३५४
मम ताए समं संजोगो होज्जा ? । 'न याणामत्ति भणित्ता गओ । सो य सागरचंदो तं सोउं न वि आसणे, न वि सयणे, धिई लहइ । तं दारियं फलए पासंतो, नामं च गिण्हंतो अच्छइ । नारओ वि कमलामेलाए अंतियं गओ । ताए पुच्छिओ-किंचि अच्छेरयं दिळं ? | नारओ भणइ-दुवे दिट्ठाणि, रूवेण सागरचंदो, विरूवत्तणेण धणदेवो । तओ सागरचंदे मुच्छिया, धणदेवे विरत्ता । नारएण आसासिआ । तेण गंतुं सागरचंदस्स आइक्खियं, जहा इच्छईत्ति । ततो य सागरचंदस्स माया, अन्ने य कुमारा अद्दन्ना, मरति नूणं सागरचंदो । संबो आगओ जाव पिच्छइ सागरचंदं विलवमाणं । ताहे अणेण पच्छओ धाइऊण अच्छीणी दोहि वि हत्थेहिं छाइयाणि । सागरचंदेण भणियं कमलामेले ! । संबेण भणियं-नाहं स च सागरचन्द्रस्तच्छ्रुत्वा नाऽप्यासने, नाऽपि शयने धृति लभते । ता दारिकां फलके पश्यन, नाम च गृह्णन् आस्ते । नारदोऽपि कमलामेलाया अन्तिकं गतः । तया पृष्टः-किञ्चिदाश्चर्यं दृष्टम् ? | नारदो भणति-द्वे दृष्टे, रूपेण सागरचन्द्रः, विरूपत्वेन धनदेवः । ततः सागरचन्द्रे मूर्छिता, धनदेवे विरक्ता । नारदेनाऽऽश्वस्ता । तेन गत्वा सागरचन्द्रायाऽऽख्यातम्, यथा इच्छति इति । ततश्च सागरचन्द्रस्य माता, अन्ये च कुमाराः खिन्नाः, म्रियते नूनं सागरचन्द्रः । शाम्ब आगतो यावत् प्रेक्षते सागरचन्द्रं विलपमानम् । तदाऽनेन पश्चात्तो धावित्वाऽक्षिणी द्वाभ्यामपि हस्ताभ्यां छादिते । सागरचन्द्रेण भणितं कमलामेले ! । शाम्बेन તેણીની સાથે મેળાપ થશે ? તે હું જાણતો નથી, એમ કહીને ચાલ્યા ગયા. અને તે સાગરચંદ્ર તે વાત સાંભળીને ન તો આસન ઉપર કે ન તોં પલંગ ઉપર શાંતિ પામે છે. તે સ્ત્રીને ચિત્રપટમાં જોતો અને નામ લેતો બેસી રહે છે. નારદ પણ કમલામેલાની પાસે ગયો. તેણીએ પૂછ્યું- કંઈક આશ્ચર્ય જોયું ? નારદ જણાવે છે. બે જોયા. એક રૂપમાં સાગરચંદ્ર અને કુરૂપમાં ધનદેવ. તેથી તે સાગરચંદ્રમાં મોહ પામી અને ધનદેવમાં રાગ વગરની બની નારદે આશ્વાસન આપ્યું. તેણે જઈને સાગરચંદ્રને કહ્યું, 'તેણી ઈચ્છે છે તે પ્રમાણે. તેથી સાગરચંદ્રની માતા અને બીજા કુમારો વ્યાકુળ થયા; ખરેખર બિચારો સાગરચંદ્ર મરે છે. શાંબ ત્યાં આવે છે, અને વિલાપ કરતા ઝૂરતાં સાગરચંદ્રને જૂએ છે. ત્યારે એણે પાછળથી દોડીને તેની બને આંખો બને હાથો વડે ઢાંકી દીધી. સાગરચંદ્ર બોલી ઊઠયો- કમલામેલે ! શાંબે કહ્યું