________________
३५२
'सावि 'भयवेविरंगी, 'पुत्तं 'दंसेइ 'जाव 'कहस्स । "ताव च्चिय "तस्स "ठियं, "पयइत्थं वरभुयाजुगलं ||१८१ || 'तो 'कण्हस्स पिउच्छा, 'पुत्तं "पाडे 'पायपीढंमि । 'अवराहखामणत्थं, 'सो वि "सयं से "खमिस्सामि ||१८२|| 'सिसुवालो वि हु 'जुव्वण-मएण 'नारायणं 'असब्भेहिं । "वयणेहिं "भणइ "सो वि हु, " खमइ 'खमाए 'समत्थो वि ||१८३ || 'अवराहस पुणे, 'वारिज्जतो 'ण 'चिट्ठइ 'जाहे । "कण्हेण "तओ "छिन्नं, "चक्केण " उत्तमंगं से ||१८४||
सूत्रकृताङ्गसूत्रवृत्ती.
साऽपि भयवेपिराङ्गी यावत् कृष्णस्य पुत्रं दर्शयति । तावच्चैव तस्य वरभुजायुगलं प्रकृतिस्थं स्थितम् ||१८१|| ततः कृष्णस्य पितृष्वसा अपराधक्षामणार्थं पुत्रं पादपीठे पातयति । सोऽपि तस्य शतं क्षमिष्यामि ॥१८२॥ शिशुपालोऽपि खलु यौवनमदेन नारायणमसभ्यैः । वचनैर्भणति, सोऽपि खलु समर्थोऽपि क्षमया क्षमते || १८३|| अपराधशते पूर्णे, यदा वार्यमाणोऽपि न तिष्ठति ।
ततः कृष्णेन तस्योत्तमाङ्गं चक्रेण छिन्नम् ||१८४॥
તેણી પણ ભયથી ધ્રૂજત અંગવાળી જયાં સુધી કૃષ્ણને પુત્ર દેખાડે છે, તેટલામાં જ તેના ઉત્તમ બે હાથો હતા તેવા થઈ ગયા. ૧૮૧.
તેથી કૃષ્ણની ફોઈ અપરાધો માફ કરવા પુત્રને તેનાં પગમાં પાડે છે, અને તે પણ કૃષ્ણ તેના સો અપરાધ માફ કરવા કહે છે. ૧૮૨
શિશુપાલ પણ જવાનીના મદથી કૃષ્ણને અસભ્ય વચનો વડે બોલાવે છે; તો ય તે કૃષ્ણ સમર્થ હોવા છતાં ક્ષમાથી તે માફ કરે છે. ૧૮૩
સો અપરાધ પૂરાં થતાં, વારવા છતાં પણ જયારે તે રહેતો નથી, ત્યારે કૃષ્ણે તેનું માથું ચક્રથી છેદી નાંખ્યું. ૧૮૪