SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ ३५१ (१२) सिसुवालकहा (शिशुपालकथा) वसुदेवसुसाए "सुओ, दमघोसणराहिवेण मद्दीए । 'जाओ 'चउब्मुओऽब्भुय-बलकलिओ कलहपत्तट्ठो ॥१७७॥ . ठूण 'तओ जणणी, चउब्भुयं पुत्तमभुयमणग्धं । 'भयहरिसविम्हयमुही, "पुच्छइ "नेमित्तियं सहसा ॥१७८।। णेमित्तिएण 'मुणिऊण, साहियं 'तीइ हट्ठहिययाए । जह "एस 'तुब्भ पुत्तो, "महाबलो 'दुज्जओ "समरे ॥१७९।। एयस्स य 'जं दळूण, होइ साभावियं 'भुयाजुगलं । "होही तओ “चिय भयं, "सुतस्स ते "नत्थि 'संदेहो ॥१८०।। - (१२) वसुदेवस्वसुः माद्रयाः, दमघोषनराधिपेन । चतुर्भुजोऽद्भुतबलकलितः, कलहप्राप्तार्थः सुतो जातः ॥१७७।। ततश्चतुर्भुजमद्भुतमनर्धं पुत्रं दृष्ट्वा जननी । भयहर्षविस्मयमुखी सहसा नैमित्तिकं पृच्छति ॥१७८॥ नैमित्तिकेन ज्ञात्वा हृष्टहृदयायै तस्यै कथितम् । यथैष तव पुत्रो महाबलः, समरे दर्जयः ॥१७९।। यं च दृष्ट्वैतस्य भुजायुगलं स्वाभाविकं भवति । ततश्चैव तव सुतस्य भयं भविष्यति; संदेहो नाऽस्ति ॥१८०॥ (१२) વસુદેવની બેન માદ્રીને દમધોષ રાજાથી ચાર હાથવાળો, અદ્ભુત સામર્થ્યથી યુક્ત અને કલહમાં આસક્ત એવો પુત્ર ઉત્પન્ન થયો. ૧૭૭. ત્યાર પછી ચાર હાથવાળા અદ્દભુત અને મૂલ્યાંકન ન થઈ શકે તેવા પુત્રને જોઈને માતા ભય, હર્ષ અને આશ્ચર્યયુક્ત મુખવાળી એકદમ નિમિત્ત જાણનારને પૂછે છે. ૧૭૮. નૈમિત્તિકે જ્ઞાનથી જાણીને આનંદિત હૃદયવાળી તેની માતાને જણાવ્યું કે જે આ તારો પુત્ર અત્યંત શક્તિશાળી અને યુદ્ધમાં દુર્જય થશે. ૧૭૯ પરંતુ જેને જોઈને એના બે હાથ સ્વાભાવિક થઈ જશે, તેનાથી જ તારા પુત્રને ભય થશે, (આ વાતમાં લેશ માત્ર) શંકાનું સ્થાન નથી. ૧૮૦
SR No.023394
Book TitlePrakrit Vigyan Pathmala Margdarshika
Original Sutra AuthorN/A
AuthorSomchandravijay Gani
PublisherSurendranagar Jain SMP Tapagachha Sangh
Publication Year1991
Total Pages496
LanguagePrakrit
ClassificationBook_Devnagari
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy