________________
३२९ 'चित्तमंतमचित्तं वा, 'अप्पं वा 'जइ वा 'बहुं । दंतसोहणमित्तं पि, "उग्गहंसि 'अजाइया ॥१३९॥ त "अप्पणा "न "गिण्हंति, "नो वि "गिण्हावए “परं । “अन्नं वा "गिण्हमाणं वा, "नाणुजाणंति "संजया ॥१४०।। "अबंभचरियं घोरं, 'पमायं 'दुरहिट्ठियं । 'नायरंति 'मुणी लोए, भेयाययणवज्जिणो ॥१४१।। 'मूलमेयमहम्मस्स, 'महादोससमुस्सयं । 'तम्हा “मेहुणसंसरगं, 'निग्गंथा वज्जयंति णं ॥१४॥ चित्तवदचित्तं वा, अल्पं वा यदि बहु । दन्तशोधनमात्रमपि, अवग्रहे ऽयाचित्वा ॥ तत् संयता आत्मना न गृह्णन्ति, नाऽपि परं ग्राहयन्ति । गृह्णन्तमपि वाऽन्यं नाऽनुजानन्ति ॥१३९, १४०॥ लोके भेदाऽऽयतनवर्जिनो मुनयो, घोरं, प्रमादं, दुरधिष्ठितम्, अब्रह्मचर्यं नाऽऽचरन्ति ॥१४१॥ । एतदधर्मस्य मूलं, महादोषसमुच्छ्य म् । तस्मान्निर्ग्रन्थास्तं मैथुनसंसर्ग वर्जयन्ति ॥१४२।।
જીવવાળો = સચિત્ત કે અચિત્ત થોડું અથવા ઘણું, દાંત સાફ કરવાની સળી જેટલું પણ, જેની વસતિમાં રહ્યા હોય તેની રજા વિના, તેને સાધુઓ પોતાની જાતે લેતા નથી, બીજા પાસે લેવડાવતા નથી અને જે લેતા હોય તેવા બીજાની અનુમોદના પણ કરતાં નથી. ૧૩૯૧૪૦
લોકમાં સંયમ ઘાતક સ્થાનનો ત્યાગ કરનાર મુનિઓ ભયંકર, પ્રમાદના સ્થાન રૂપ, અનંતસંસારનું કારણ હોવાથી દુ:ખે કરીને તેવી શકાય તેવા અબ્રહ્માને સેવતા નથી. ૧૪૧
આ અબ્રહાચર્ય અધર્મનું મૂળ છે, મહાદોષોનું સ્થાન છે, તેથી શ્રમણો તે મૈથુનના સંબધનો ત્યાગ કરે છે. ૧૪૨