________________
. ३२२ . 'एयमैठं निसामित्ता, हेउकारणचोइओ। "तओ नमि रायरिसी, देविन्दं इणमब्बवी ॥११३|| 'सुहं वसामो "जीवामो, 'जेसि मो नत्थि 'किंचणं । 'मिहिलाए 'डज्झमाणीए, 'न "मे "डज्झइ "किंचणं ॥११४|| चत्तपुत्तकलत्तस्स, 'निव्वावारस्स भिक्खुणो । "पियं न "विज्जइ 'किंचि, 'अप्पियं पिन "विज्जई ॥११५॥ 'बहुं खु “मुणिणो भई, 'अणगारस्स भिक्खुणो । सव्वओ विप्पमुक्कस्स, एगन्तमणुप॑स्सओ ॥११६|| एतमर्थ निशम्य हेतुकारणनोदितः । नमी राजर्षिस्ततो देवेन्द्रमिदमब्रवीत् ॥११३|| येषां नः किञ्चन नाऽस्ति, सुखं वसामो जीवामः । मिथिलायां दह्यमानायां, मे किञ्चन न दह्यते ॥११४॥ त्यक्तपुत्रकलत्रस्य, निर्व्यापारस्य भिक्षोः । किञ्चित् प्रियं न विद्यते, अप्रियमपि न विद्यते ॥११५॥ अनगारस्य भिक्षोः, सर्वतो विप्रमुक्तस्य । एकान्तमनुपश्यतो मुनर्बहु खलु भद्रम् ॥११६॥
આ વાત સાંભળીને હેતુ અને કારણથી પ્રેરાયેલા નમિરાજર્ષિએ ત્યાર પછી ઈન્દ્ર મહારાજાને આ પ્રમાણે કઈ ૧૧૩.
જે કારણથી અમારું કંઈ પણ નથી, તેથી અમે સુખેથી રહીએ છીએ અને જીવીએ છીએ, માટે મિથિલા નગરી બળતે છતે, અમારું કંઈ પણ બળતું नयी. ११४ - જેમણે પુત્રો અને સ્ત્રીઓનો ત્યાગ કર્યો છે, તેમજ વ્યાપાર રહિત છે, તેવા સાધુને કંઈ પણ પ્રિય હોતું નથી તેમજ અપ્રિય અણગમતું હોતું નથી. ૧૧૫
ઘર-બાર વગરના, ભિક્ષા લેનારા, બધી રીતે સંસારથી મૂકાયેલા, હું એકલો જ છું. એ પ્રમાણે એકતને જોનાર સંયમીને ખરેખર ઘણું કલ્યાણ થાય છે. ૧૧૬