SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ ३२१. मिहिलाए "चेइए "वच्छे, सीयच्छाए मणोरमे । "पत्तपुप्फफलोवेए, "बहूणं 'बहुगुणे 'सया ||१०९ || "वाएण हीरमाणम्मि, "चेइयम्मि मणोरमे । " दुहिया " असरणा " अत्ता, "एए "कन्दन्ति 'भो "रेवगा ||११०|| १७ २ 'एयम निसामित्ता, हैउकारणचोइओ । "तओ "नमिं 'रायरिसिं 'देविन्दो 'इणमब्बवी ||१११|| एस अग्गी य वाऊ 'य, एयं 'डज्झइ मन्दिरं । 'भयवं " अन्तेउरं तेणं, "कीस णं "नावपेक्खह ॥ ११२ ॥ भो! मिथिलायां शीतच्छाये, मनोरमे, पत्रपुष्पफलोपेते, सदा बहूनां बहुगुणे, चैत्ये वृक्षे; मनोरमे चैत्ये वातेन ह्रियमाणे दुःखिता अशरणा आर्ता एते खगाः क्रन्दन्ति ॥ १०९, ११०॥ एतमर्थं निशम्य हेतुकारणनोदितो देवेन्द्रो, नमिं राजर्षिं तत इदमब्रवीत् ॥ १११ ॥ भगवन् !, एषोऽग्निश्च वायुश्च, एतन् मन्दिरं दह्यते, तेन अन्तःपुरं कस्मान् नावप्रेक्षसे ? ||११२ || હે ભાગ્યવંત ! મિથિલા નગરીમાં શીતળ છાયાવાળું; મનોહર, પાંદડાં, પુષ્પો અને ળથી શોભતું, હંમેશા અનેક લોકોને ઘણા ગુણોને કરનાર એવું રમણીય ચૈત્ય વૃઘ્ર પવનથી હાલતે છતે દુ:ખી, શરણ વિનાના અને પીડિત થયેલા આ પક્ષીઓ આક્રંદ કરી રહ્યા છે. ૧૦૯,૧૧૦ આ વાતને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરાયેલા શક્રેન્દ્ર મહારાજા નમિરાજર્ષિને ત્યાર પછી આમ ક્લે છે. ૧૧૧ હે ભગવન્ ! આ આગ અને પવન આ મહેલને બાળી રહ્યા છે, તો પછી (બળતાં) અન્ત:પુરનું શું કામ ધ્યાન રાખતા નથી ?. ૧૧૨ मा. २१
SR No.023394
Book TitlePrakrit Vigyan Pathmala Margdarshika
Original Sutra AuthorN/A
AuthorSomchandravijay Gani
PublisherSurendranagar Jain SMP Tapagachha Sangh
Publication Year1991
Total Pages496
LanguagePrakrit
ClassificationBook_Devnagari
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy