________________
३१९
(६)
नमिपव्वज्जा (नमिप्रव्रज्या)
'चऊण 'देवलोगाओ, 'उववन्नो 'माणुसम्मि 'लोगम्मि । 'उवसंतमोहणिज्जो, 'सरई " पोराणियं 'जाई ॥१०१॥ 'जाई 'सरितु भवं, 'सयंबुद्धो 'अणुत्तरे " धम्मे । 'पुत्तं ठेवेत्तु 'रज्जे, "अभिनिक्खमइ " नमी "राया ||१०२|| 'से 'देवलोगसरिसे, 'अन्तेउरवरगओ 'वरे 'भोए । 'भुंजित 'नमी राया, 'बुद्धो " भोगे "परिच्चयइ ॥१०३|| 'मिहिलं 'सपुरजणवयं, 'बलमोरोहं च 'परियणं 'सव्वं । “चिच्चा ‘अभिनिक्खन्तो एगन्तहिट्ठिओ 'भयवं ||१०४ ||
(६) देवलोकाच्च्युत्वा मानुषे लोके उपपन्नः । उपशान्तमोहनीयः, पौराणिकीं जातिं स्मरति ॥ १०१ ||
जातिं स्मृत्वा भगवान्, अनुत्तरे धर्मे स्वयंबुद्धः । राज्ये पुत्रं स्थापयित्वा, नमिराजाऽभिनिष्क्रामति ॥१०२॥ अन्तःपुरवरगतः स नमिराजा देवलोकसदृशान् वरान् भोगान्, भुक्त्वा बुद्धो भोगान् परित्यजति ||१०३||
सपुरजनपदां मिथिलां, बलमवरोधं सर्वं च परिजनम् । त्यक्त्वाऽभिनिष्क्रान्तो, भगवान् एकान्तमधिष्ठितः ||१०४ || (६) નમિપ્રવજયામાં-મિથિલા નગરીનો તેમજ સફ્ળ રાજય સમૃદ્ધિનો ત્યાગ કરી સ્વયંસંબુદ્ધ થયેલ નમિરાજર્ષિની સાથે શક્રેન્દ્રનો સંવાદ બતાવેલ છે
દેવલોકમાંથી ચ્યવીને મનુષ્ય લોકમાં ઉત્પન્ન થયેલ અને મોહનીયકર્મ જેમનું ઉપશાંત થયેલ છે, તેવા નમિરાજર્ષિ પોતાના પૂર્વ ભવના જન્મને સ્મરણ કરે છે. ૧૦૧ પૂર્વભવના જન્મને યાદ કરીને, લોકોત્તર એવા સંયમ ધર્મને વિષે પોતાની જાતે જ સંબુદ્ધ થેયલા, રાજગાદી ઉપર પુત્રને બેસાડીને નિમરાજિષ નીકળે છે. ૧૦૨. શ્રેષ્ઠ અંત:પુર રાણીવાસમાં રહેલા તે નમિરાજા સ્વર્ગલોક જેવા ઉત્તમ ભોગોને ભોગવીને બોધ પામેલા થાં ભોગસુખનો ત્યાગ કરે છે. ૧૦૩ પુર અને જનપદ સહિતની મિથિલા નગરીને, સૈન્યને, અન્ત:પુરને અને
=