________________
३१८
आणुपुव्वुट्ठिया ऊसिया रुइला वण्णमंता गंधमंता फासमंता पासादिया दरिसणीया अभिरूवा पडिरूवा, तीसे णं पुक्खरिणीए बहुमज्झदेसभाए एगे महं पउमवरपोंडरीए बुइए, अणुपुव्वुट्ठिए उस्सिए रुइले वन्नमंते गंधमंते रसमंते पासादीए जाव पडिरूवे ।
स्व्वावंति च णं तीसे पुक्खरिणीए तत्थ तत्थ देसे देसे तहिं तहिं बहवे पउमवरपोंडरीया बुइया अणुपुव्वुट्ठिया ऊसिया रुइला जाव पडिरूवा, सव्वावंति च णं तीसे णं पुक्खरिणीए बहुमज्झदेसभाए एगं महं पउमवरपोंडरीए बुइए अणुपुव्वुट्ठिए जाव पडिरूवे ||
सूत्रकृताङ्ग - द्वितीयश्रुतस्कन्थे, प्रथमाध्ययने सूत्र - १ क्तानि, आनुपूर्व्युत्थितानि, उच्छ्रितानि रुचिलानि, वर्णवन्ति गन्धवन्ति, स्पर्शवन्ति, प्रासादितानि, दर्शनीयानि, अभिरूपाणि, प्रतिरूपाणि तस्या नु पुष्करिण्या बहुमध्यदेशभागे एकं महत् पद्मवरपौण्डरीकमुक्तम्, आनुपूर्व्युत्थितमुच्छ्रितं, रुचिलं, वर्णवद्, गन्धवद्, रसवत्, प्रासादितं यावत् प्रतिरूपम् ।
-
सर्वस्याश्च नु तस्याः पुष्करिण्यास्तत्र तत्र देशे देशे तस्मिंस्तस्मिन् बहूनि पद्मवरपौण्डरीकान्युक्तानि आनुपूर्व्युत्थितान्युच्छ्रितानि रुचिलानि यावत् प्रतिरूपाणि सर्वस्याश्च तस्याः पुष्करिण्या बहुमध्यदेशभागे एकं महत् पद्मवरपौण्डरीकमुक्तम्, आनुपूर्व्युत्थितं यावत् प्रतिरूपम् ॥
છે, તે બધા વિશિષ્ટ રચના પૂર્વક, કાદવ અને પાણીનો ત્યાગ કરીને ઉપર રહેલા છે, ઉત્તમ કાંતિવાળા, ઉત્તમવર્ણવાળા, શ્રેષ્ઠ ગંધવાળા, સારા સ્પર્શવાળા, પ્રસન્નતા વાળા, જોવા લાયક, સુંદર, અતિશય રૂપવાળા છે, તે જલાશયના લગભગ મધ્યભાગમાં એક મોટું શ્રેષ્ઠ સફેદ કમળ કહેવાયેલ છે, જે રમણીય રચનાવાળું, પાણી અને કાદવથી ઉપર રહેલ, ઉત્તમવર્ણ, ગંધ, રસવાળું, પ્રસન્નતાને કરનારું યાવત્ અતિશય રૂપવાળું છે.
=
સર્વ તે જળાશયના તે તે સ્થાનોમાં ઠેર ઠેર ઘણા ઉત્તમ સફેદ કમળો છે, જે વિશેષ રચનાવાળા, પાણી કાદવથી ઉપર રહેલા, દેદીપ્યમાન યાવત્ અતિશય રૂપવાળા છે; અને તે આખા જળાશયની બરોબર મધ્યમાં એક વિશાળ સુંદર કમળ છે, જે વિશિષ્ટ રચનાવાળું યાવત્ મનોહર રૂપવાળું છે.
-