________________
३०४ षण्णवतिग्रामकोटिस्वामी, यो भगवान् भारते आसीत् ॥ वेष्टकः ॥७७॥ तं शान्तिं शान्तिकरं, सर्वभयात् संतीर्णम् । शान्ति जिनं स्तौमि, मे शान्तिं विदधातु ॥ रासानन्दितम् ॥७८।।
કુરુદેશમાં હસ્તિનાપુરનગરમાં પ્રથમ રાજા, તે પછી મોટા ચકવર્તીના ભોગવાળા, મોટા પ્રભાવવાળા, જે બોંતેર હજાર શ્રેષ્ઠ પુર, શ્રેષ્ઠ નગર, નિગમ અને જનપદના સ્વામી, બત્રીસ હજાર ઉત્તમ રાજાઓ વડે અનુસરાયો છે માર્ગ જેનો એવા. ચૌદ શ્રેષ્ઠ રત્નો, નવ મહાનિધિ અને ચોસઠ હજાર શ્રેષ્ઠ યુવતિઓનાં સુંદર
સ્વામી, ચોરાશી લાખ ઘોડા, હાથી અને રથના સ્વામી, તથા છનું કોડ ગામના સ્વામી, જે ભગવંત ભારતમાં હતા. (વેષ્ટક છંદ) ૭૭.
શાંતિ સ્વરૂપ, શાંતિને કરનાર, સર્વ ભયથી પાર પામેલા શાંતિનાથ જિનને હું આવું છું. મારી શાંતિને કશે. (રાસાનંદિત છંદ.) ૭૮.
| ગુજરાતી વાક્યોનું પ્રાકૃત સંસ્કૃત
તે એકવીશ વર્ષ ચારિત્ર પાળી સમાધિપૂર્વક મૃત્યુ પામી બારમા દેવલોકમાં દેવ થયો.
सो एगवीसं वरिसाई चारित्तं पालित्ता ससमाहिं मच्चं पावित्ता दुवालसे कप्पे देवो हवीअ ।
समाहिणा सह ससमाहि । (सहार्थे तृतीयातत्पुरुषः) ।
स एकविंशतिं वर्षाणि चारित्रं पालयित्वा ससमाधि मृत्युं प्राप्य द्वादशमे कल्पे देवोऽभवत् ।
ભગવાન મહાવીર આસો માસની અમાવસ્યાની રાત્રિએ આઠે કર્મનો ક્ષય કરી મોક્ષે ગયા, ત્યાર પછી પ્રભાતમાં કાર્તિક માસની એકમે ગૌતમસ્વામીને કેવલજ્ઞાન થયું, તેથી આ બે દિવસો જગતમાં શ્રેષ્ઠ ગણાય છે.
भयवं महावीरो आसिणामावासाए रत्तीए अट्ठण्डं कम्माणं खयं करित्ता मोक्खं गच्छीअ, तत्तो पच्चूसे कत्तिअप.डिवयाए गोयमसामी