SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ ३०१ पुरुषस्य कुक्षिपूरक आहारो, द्वात्रिंशत् कवलाः किल भणितः । महिलाया अष्टाविंशतिर्ज्ञातव्याः ॥ પુરુષનો પેટને ભરનાર આહાર બત્રીસ કોળીયા ખરેખર કહ્યો છે, સ્ત્રીને અઠાવીશ કોળીયા જાણવો. 'अट्ठावीसं लक्खा, "अडयालीसं च तह “सहस्साई । 'सव्वेसि पि 'जिणाणं, जईण 'माणं 'विणिद्दिठं ॥ ७३ ॥ सर्वेषामपि जिनानां यतीनां मानम्, अष्टाविंशतिर्लक्षाण्यष्टचत्वारिंशच्च तथा सहस्राणि विनिर्दिष्टम् ॥७३|| સર્વેય જિનેશ્વરના સાધુઓનું પ્રમાણ-અઠાવીશ લાખ અને અડતાલીશ હજાર બતાવાયું છે. ૭૩. पढमे न 'पढिआ 'विज्जा, 'बिईए नज्जियं 'धणं । तईए "न "तवो 'तत्तो, "चउत्थे "किं “करिस्सइ ? ॥ ७४ ॥ प्रथमे विद्या न पठिता, द्वितीये धनं नाऽर्जितम् । तृतीये तपो न तप्तं, चतुर्थे किं करिष्यति ?||७४॥ પહેલી વયમાં વિદ્યા ન ભણી, બીજી વયમાં ધન ઉપાર્જન ન કર્યું, ત્રીજી વયમાં તપ ન કર્યો, ચોથી વયમાં શું કરશે ? ૭૪. सत्तो 'सद्दे हरिणो, 'फासे 'नागो रसे य वारियरो । 'किवणपयंगो रूवे, "भसलो "गंधेण "विणट्ठो ॥ ७५ ॥ किवणो य एसो पयंगो किवणपयंगो । (कर्मधारयः) । शब्दे सक्तो हरिणः, स्पर्श नागो, रसे च वारिचरः । रूपे कृपणपतङ्गो, गन्धेन भ्रमरो विनष्टः ॥७५।। શબ્દમાં આસકત હરણ, સ્પર્શમાં આસકત હાથી, રસમાં આસક્ત માછલું, રૂપમાં આસકત કૃપણ પતંગીયું અને ગંધમાં આસકત ભ્રમર નાશ પામ્યો. ૭૫. पंचसु 'सत्ता 'पंच वि, णट्ठा जत्थागहिंअपरमट्ठा । एगो पंचसु “सत्तो, "पजाइ "भस्संतयं "मूढो ॥ ७६ ॥
SR No.023394
Book TitlePrakrit Vigyan Pathmala Margdarshika
Original Sutra AuthorN/A
AuthorSomchandravijay Gani
PublisherSurendranagar Jain SMP Tapagachha Sangh
Publication Year1991
Total Pages496
LanguagePrakrit
ClassificationBook_Devnagari
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy