________________
શિખરમાં મૂળનાયક શ્રી વાસુપૂજ્ય સ્વામિજીવકીલ ચુનીલાલ ચત્રભૂજ-સુરેન્દ્રનગર.
શિખરમાં જમણી બાજુ શ્રી પાર્શ્વનાથજી : શાહ ફકીરચંદ ગુલાબચંદ-સુરેન્દ્રનગર.
શિખરમાં ડાબી બાજુ શ્રી મુનિસુવ્રતસ્વામિજી વકીલ ચુનીલાલ ચત્રભૂજ-સુરેન્દ્રનગર. શ્રી રિદ્ધિસિદ્ધિ કિશોર સોસાયટીના નૂતન જિનાલયમાં
મૂળનાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજી શ્રી જયંતિલાલ છોટાલાલ શાહવઢવાણ (ખોડુ) વાળા-પાલમુંબઈ.
જમણી બાજુ શ્રી સુપાર્શ્વનાથજી શાહ અમૃતલાલ ત્રિકમલાલ સુરેન્દ્રનગર,
ડાબી બાજુ શ્રી વાસુપૂજ્ય સ્વામિજી : વકીલ વનેચંદ કાલીદાસ -સુરેન્દ્રનગર.
જમણી બાજુ ગોખલામાં શ્રી સિદ્ધિ શંખેશ્વર પાર્શ્વનાથજીઃ વોરા ચંપકલાલ નારણદાસ. સુરેન્દ્રનગર.
ડાબી બાજુ ગોખલામાં શ્રી મુનિસુવ્રતસ્વામિજી વખારિયા વૃજલાલ મૂલચંદ. સુરેન્દ્રનગર
શ્રી પુંડરીકસ્વામિજી : શ્રી વિજયકુમાર જયંતિલાલ છોટાલાલ શાહ-પાર્લા-મુંબઈ.
શ્રી ગૌતમસ્વામિજી શ્રી વિજયકુમાર ચીમનલાલ નવાબ -દવડાવાળા.
શ્રી પાર્શ્વયક્ષ શ્રી અતુલકુમાર જયંતિલાલ છોટાલાલ શાહ. પાર્લા મુંબઈ.
શ્રી પદ્માવતી દેવીઃ વોરા ચંપકલાલ નારણદાસ. સુરેન્દ્રનગર. શ્રી પ્રાસાદદેવી શાહ રમણિકલાલ કેશવલાલ સુરેન્દ્રનગર. જયહિંદના દેરાસરજીના શિખરમાં મૂળનાયકશ્રી ધર્મનાથજી ઃ શાહ અમૃતલાલ નાનચંદ દલાલ.