________________
શતાબ્દી વર્ષ વિ.સં. ૨૦૪૬માં પ્રભુ પ્રતિષ્ઠા કરાવનાર મહાનુભાવો
નૂતન દેવકુલિકામાં શ્રી સેરીસા પાર્શ્વનાથજી :-શ્રીમતી કમળાબેન નગીનદાસ વીરજી વોરા. સુરેન્દ્રનગર
નૂતન દેવકુલિકામાં શ્રી આદીશ્વરજી ઃ શાહ પ્રેમચંદ વાડીલાલ સાયલાવાળા હાલ બોરીવલી મુંબઈ - નૂતન દેવકુલિકામાં શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથજી વકીલ ઉમેદચંદ બેચરદાસ-સુરેન્દ્રનગર હાલ મુંબઈ.
નૂતન દેવકુલિકામાં શ્રી વિઘ્નહર પાર્શ્વનાથજી કોઠારી રમણલાલ છગનલાલ-મુંબઈ.
શ્રી વાસુપૂજ્ય સ્વામિજીનું પરિકરઃ વકીલ ઉમેદચંદ બેચરદાસસુરેન્દ્રનગર, હાલ. મુંબઈ.
મૂળનાયકજીના ગભારામાં શ્રી કુંથુનાથજી સપરિકરઃ શાહ કસ્તૂરચંદ દીપચંદ-સુરેન્દ્રનગર
મૂળનાયકજીના ગભારામાં ચામરધારી શ્રી મહાવીસ્વામિજી શેઠ વીરપાળ ગફલભાઈ સીતાપુરવાળા.
શ્રીસુવિધિનાથજીના ગભારામાં શ્રી શ્રેયાંસનાથજીઃ શાહ સુરેશકુમાર મૂળચંદભાઈ-પાર્લા મુંબઈ
શ્રી શાંતિનાથજીના ગભારામાં શ્રી મહાવીસ્વામિજી : શાહ ફકીરચંદ ગુલાબચંદ-સુરેન્દ્રનગર,
કોલી મંડપમાં જમણી બાજુએ શ્રીમલ્લિનાથજી : શ્રીમતી નારંગીબેન વૃજલાલ વીરજી વોરા. સુરેન્દ્રનગર
કોલી મંડપમાં ડાબી બાજુએ શ્રી સુવિધાનાથજી શ્રીમતી મરઘાબેન રસિકલાલ શાહ લીબડીવાળા
શ્રી ગૌતમસ્વામિજી શાહ સવાઈલાલ શાંતિલાલ સુરેન્દ્રનગર. શ્રી પુંડરીકસ્વામિજી. શાહ દીપંદ હરગોવિંદદાસ લીંબડીવાળા