________________
२८० અહિંસા, સંજમ અને તપ એ ધર્મ જેઓના હૃદયમાં હોય છે, તેને દેવો પણ નમસ્કાર કરે છે.
अहिंसासंजमतवधम्मो जेसि हिययंमि होइ, ते देवा वि नमसंति ।
अहिंसा य संजमो य तवो य अहिंसासंजमतवाई । अहिसासंजमतवाई च्चिय धम्मो अहिंसासंजमतवधम्मो । (द्वन्द्व-कर्मधारयौ)।
अहिंसासंयमतपोधर्मो येषां हृदये भवति, तान् देवा अपि वन्दन्ते ।
જે મનુષ્ય ધર્મનો ત્યાગ કરીને કેવળ કામ અને ભોગોને સેવે છે, તે કોઈપણ કાળમાં સુખ પામી શકતો નથી
जो जणो धम्म चइत्ता केवलं कामभोए सेवइ, सो कयावि सुहं न पावेइ ।
कामो य भोया य कामभोया । ते । (द्वन्द्वः) । यो जनो धर्म त्यक्त्वा केवलं. कामभोगान् सेवते, स कदापि सुखं न प्राप्नोति ।
સર્વ મંગલોમાં પહેલું મંગલ ક્યું છે? मगंलाणं च सव्वेसिं पढमं मंगलं किमत्थि ? । मङ्गलानां च सर्वेषां, प्रथमं मङ्गलं किमस्ति ? । હે ભગવંત ! ધર્મનો ઉપદેશ આપવાથી તમોએ મારી ઉપર અનુગ્રહ કર્યો છે.
भयवं !, धम्मुवएसदाणेण तुब्भे मइ अणुग्गहं करीअ । धम्मस्स उवएसो धम्मुवएसो । धम्मुवएसस्स दाणं धम्मुवएसदाणं । तेण । (उभयत्र षष्ठीतत्पुरुषः) ।
हे भगवन्तः !, धर्मोपदेशदानेन यूयं मय्यनुग्रहमकुरुत । સ્વામીની આજ્ઞામાં રહેવું તેમાં જ તમારું કલ્યાણ છે. सामिणो आणाए वासे चेव तुम्हाणं कल्लाणं अत्थि । स्वामिन आज्ञायां वासे चैव युष्माकं कल्याणमस्ति । જયારે પુણ્યનો નાશ થાય છે, ત્યારે સર્વ વિપરીત થાય છે. जया पुण्णं नस्सई, तया सव्वं विवरीअं होई । यदा पुण्यं नश्यति, तदा सर्वं विपरीतं भवति । હે પ્રભો ! તમારા ચરણનું શરણ લઈને, ક્યો મનુષ્ય સંસાર તરશે નહિ ?.
हे पहू ! तुम्ह चरणाणं सरणं गहिऊण को जणो संसारं न तरिहिइ ? । हे प्रभो !, तव चरणानां शरणं गृहीत्वा को जनः संसारं न तरिष्यति ? ।