________________
२७९
'अरिहंतो 'मह 'देवो, 'जावज्जीवं 'सुसाहुणो 'गुरुणो । "जिणपन्नत्तं ' तत्तं, 'इअ "सम्मत्तं "मए "गहिअं ॥ ६९ ॥
जीवं जावत्ति जावज्जीवं । (अव्ययीभावः) । जिणेहिं पन्नतं जिणपन्नत्तं । (तृतीयातत्पुरुषः) ।
अर्हन् मम देवो, यावज्जीवं सुसाधवो गुरवः ।
जिनप्रज्ञप्तं तत्त्वमिति सम्यक्त्वं मया गृहीतम् ॥ ६९ ॥
અરિહંત મારા દેવ છે, જયા સુધી જીવું ત્યા સુધી સુસાધુઓ મારા ગુરુ છે, શ્રી જિનેશ્વરે જે કહ્યું તે તત્ત્વ છે, આ પ્રમાણે સમ્યકત્વ મારા વડે ગ્રહણ કરાયું. ૬૯
ગુજરાતીવાક્યોનું પ્રાકૃત-સંસ્કૃત
દેવો અને અસુરોના સમુદાયથી વંદાયેલા એવા જિનેશ્વરો અમારું રક્ષણ કરો. सुरासुरविंदवंदिया जिणीसरा अम्हे रक्खन्तु ।
सुरा य असुरा य सुरासुरा । सुरासुराणं विंदं सुरसुरविंदं । सुरासुरविंदेण वंदिया सुरासुरविंदवंदिया । ( द्वन्द्व - षष्ठी - तृतीयातत्पुरुषाः) जिणाणं ईसरा जिणीसरा । ( षष्ठीतत्पुरुषः) ।
सुरासुरवृन्दवन्दिता जिनेश्वरा अस्मान् रक्षन्तु ।
જે મુંઝાયેલાને શાંતિ આપે છે, દુ:ખમાં પડેલાનો ઉદ્ધાર કરે છે, શરણે આવેલાનું રક્ષણ કરે છે, તે પુષોવડે પૃથ્વી અલંકૃત છે.
जे विहलिअजणे संतिं देंतिं, दुहपडिए उद्धरेन्ति, सरणागए य रक्खेइरे, तेहिं पुरिसेहिं इमा पुहुवी अलंकिया अस्थि ।
८
I
I
विहलिआ य ते जणा विहलियजणा । ते । (कर्मधारयः) । दुहं पडिआ दुहपडिआ । ते । सरणं आगया सरणागया । ते । (उभयत्र द्वितीयातत्पुरुषः) । ये विह्वलितजनान् शान्ति ददति, दुःखपतितानुद्धरन्ति, शरणाऽऽगतांश्च रक्षन्ति, तैः पुरुषैरियं पृथ्व्यलङ्कृताऽस्ति ।
૮૪ અંતે 'વી' સંયુક્ત હોય એવા સ્ત્રીલિંગ નામોમાં 'વી' ની પૂર્વે ૩' મૂકાય
छे. उ
तणुवी (तन्वी) पुहुवी (पृथ्वी) लहुवी (लध्वी)
मउवी (मृद्वी) गुरुवी (गुर्वी)