________________
२७६
"ज जेण जया जत्थ, जारिसं कम्मं सुहमसुहं उवज्जियं । "तं "तेण"तया तत्थ, "तारिसं "कम्मं दोरियनिबद्धं व "संपज्जइ ॥५९॥
दोरियेण निबद्धं दोरियनिबद्धं । (तृतीयातत्पुरुषः)।
येन यदा यत्र यादृशं यत, शुभमशुभं कर्मोपार्जितम् । तेन तदा तत्र तादृशं तत् कर्म दवरिकानिबद्धमिव संपद्यते ॥ ५९॥
જેના વડે જયારે જયાં જેવા પ્રકારનું જે શુભ અથવા અશુભ કર્મ ઉપાર્જન કરાયું હોય, તેના વડે ત્યારે ત્યાં તેવા પ્રકારનું ને કર્મ દોરીથી બંધાયેલની જેમ પ્રાપ્ત કરાય છે. ૫૯.
तुं कुण धम्मं, जेण सुहं सो च्चिय चिंतेइ तुह सव्वं । त्वं कुरु धर्म, येन सुखं स एव चिन्तयति तव सर्वम् ।
તું ધર્મ કર, જે કારણથી તે ધર્મ જ તારા સર્વ સુખનો વિચાર કરે છે. 'खामेमि 'सव्वजीवे, 'सव्वे जीवा खमंतु 'मे। 'मित्ती “मे 'सव्वभूएसु, "वरं "मज्झ "न "केणइ ॥ ६० ॥ सव्वे य एए जीवा सव्वजीवा । ते । सव्वाइं च ताई भूयाइं सव्वभूयाई । तेसु । (उभयत्र कर्मधारयः) ।
सर्वजीवान् क्षमयामि, सर्वे जीवा मां क्षाम्यन्तु । मे सर्वभूतेषु मैत्री, मम केनचिद् वैरं न ॥ ६० ॥
હું સર્વ જીવોને ખમાવું છું, સર્વ જીવો મને ક્ષમા આપો, મારે સર્વ પ્રાણીઓ ઉપર મૈત્રી છે, મારે કોઈ સાથે વૈર નથી. ૬૦
सव्वस्स समणसंघस्स, 'भगवओ 'अंजलिं करिअ 'सीसे । "सव्वं 'खमावइत्ता, "खमामि "सव्वस्स 'अहयं पि ॥ ६१ ॥ समणपहाणो संघो समणसंघो । तस्स । (उत्तरपदलोपी तत्पुरुषः) ।
3 क (किम्) सर्वनामनां पान चि, इ, ई (चित) मने पि-वि (अपि) પ્રત્યય લગાડવાથી પ્રશ્નાર્થ જતો રહીને અનિચિયાર્થ થાય છે. कस्सइ, कासइ(कस्यचित्) धोऽनु केणइ (केनचित्) 31543. कस्सवि, कासवि (कस्यापि) ऽनु पर. केणवि (केनापि) ६५ १3. केइ, केई (केचित) ओ.
कंचि (कञ्चित्) ने. केवि (केऽपि) 5
कंपि (कमपि) ने ५३.