SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ २७५ जुद्धाय सज्जो जुद्धसज्जो । (चतुर्थीतत्पुरुषः) । न मां मुक्त्वाऽन्य उचितोऽस्यास्तस्माद् मुञ्चैतां युद्धसज्जो वा भव । મને મૂકીને બીજો આ (સ્ત્રી) ને યોગ્ય નથી, તેથી એને છોડી દે અથવા યુદ્ધ માટે તૈયાર થા. साहूहिं वुत्तं जइ ते अइनिब्बंधो, तो संघसहिए अम्हे मेरुम्मि नेऊण चेइयाइं वंदावेह, तीए (देवीए ) भणियं, तुम्हे दो जणे अहं देवे तत्थ दावे | संघेण सहिआ संघसहिआ । ते । (तृतीयातत्पुरुषः) । साधुभ्यामुक्तं, यदि तेऽतिनिर्बन्धस्ततः संघिसहितौ नौ मेरौ नीत्वा चैत्यानि वन्दय, तया (देव्या) भणितं, युवां द्वौ जनौ अहं देवान् तत्र वन्दयामि | બે સાધુ વડે કહેવાયું, જો તારો ઘણો આગ્રહ છે, તો સંઘસહિત અમને બંનેને મેરુપર્વત ઉપર લઈ જઈને ચૈત્યો વંદાવ. તે દેવીએ કહ્યું કે તમને બે જણાને હું ત્યાં દેવોને વંદાઉં છું. ८२अम्हेहिं कालगएहिं समाणेहिं परिणयवए अणगारियं पव्वइहिसि । कालं गया कालगया । तेहिं । (द्वितीयातत्पुरुषः) । परिणयं य एअं वयं परिणयवयं । तम्मि । ( कर्मधारयः) । नत्थि अगारो जस्स सो अणगारो । ( नञर्थे बहुव्रीहिः) । अस्मासु कालगतेषु सत्सु परिणतवया अनगारितां प्रव्रज । અમે કાળ પામ્યે છતે પરિપકવ ઉમ્મરવાળો તું સાધુપણાને સ્વીકારીશ. किं मे कडं ?, किं च मे किच्चसेसं ?, किं च सक्कणिज्जं न समायरामित्ति पच्चूहे सया झायव्वं । किच्चस्स सेसो किच्चसेसो । तं । (षष्ठीतत्पुरुषः) । 1 किं मे कृतं ?, किं च मे कृत्यशेषं ?, किं च शक्यं न समाचरामीति प्रत्यूषे सदा ध्यातव्यम् । મારું શું કરાયું છે ?, મારે કરવા યો ય શું બાકી છે ?, થઈ શકે તેવું હું શું કરતો નથી ?, એ પ્રમાણે સવારે હંમેશા વિચારવું જોઈએ, ૮૨ સમાણે સત્તમી (સતિ સપ્તમી)માં તૃતીયા કે સપ્તમી વિભકતિ મૂકાય છે.
SR No.023394
Book TitlePrakrit Vigyan Pathmala Margdarshika
Original Sutra AuthorN/A
AuthorSomchandravijay Gani
PublisherSurendranagar Jain SMP Tapagachha Sangh
Publication Year1991
Total Pages496
LanguagePrakrit
ClassificationBook_Devnagari
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy