________________
૨૩
• ચાર્તુમાસના શિખર સ્વરૂપે -કુ. મનીષાબેન મહેન્દ્રભાઈ વખારિયા, કુ. રૂપલબેન જયંતિલાલ શાહ કુ. ઉષાબેનની દીક્ષાનો .. ભવ્ય વ૨ઘોડો-તેમજ ગિરિરાજ શત્રુંજય ઉપ૨ જે મહાભિષેક થવાના હતા -તે પ્રસંગે દાદાના શિખરે ચઢાવવામાં આવના૨ ભવ્ય ધ્વજાનાં સ્વાગત સાથે માગસ૨. સુદ-૫ના રોજ નીકળ્યો હતો.અને તે દિવસે કુ. રૂપલબેન-સાધ્વીજી શ્રીમુક્તિલીનાશ્રીજી અને કુ. ઉષાબેન સાધ્વીજી શ્રી તીર્થલીનાશ્રીજીત૨ીકે જાહે૨ થયા. કુ. મનીષાબેનની દીક્ષા માગસ૨-સુદ-૭ના રોજ થઇ અને તેઓ સાધ્વીજી શ્રી મહાવ્રતયશાશ્રીજી ત૨ીકે જાહેર થયા. ચાતુર્માસ દરમ્યાન પૂજ્ય સાધુ -સાધ્વીવૃંદ-પૂજ્ય આચાર્ય ભગવંતો, પૂજ્ય પંન્યાસજી મહા૨ાજો, તથા પૂ. પ્રવર્તક મુનિ શ્રી કલ્યાણચંદ્રવિજયજી મ.,પૂ. પ્રવર્તક મુનિ શ્રી કુશલચંદ્રવિજયજી મ.,પૂ. મુનિશ્રી બલભદ્રવિજયજી મ., મુનિશ્રી અમ૨ચંદ્રવિજયજી મ., મુનિશ્રી પ્રકાશચંદ્ર વિ.મ., મુનિ શ્રી હરિષેણ વિ. મ, મુનિશ્રી કૈલાસચંદ્રવિ.મ., મુનિ શ્રી શ્રમણચંદ્ર વિ.મ., મુનિશ્રી શ્રીચંદ્રવિજય મ., મુનિશ્રી નિર્મળચન્દ્રવિજય મ., મુનિશ્રી અનંતચન્દ્રવિજય મ., મુનિશ્રી કુલચન્દ્રવિજય મ, મુનિશ્રી પ્રશમચન્દ્રવિજય મ., મુનિ શ્રી સુધર્મચંદ્રવિમ., મુનિ શ્રી શશીચંદ્ર વિ.મ., મુનિ શ્રી સમક્તિ ચંદ્રવિ.મ., મુનિશ્રી જિનેશચંદ્રવિ. મ. આદિ;-સ્થિ૨વાસ૨હેલ મુનિ શ્રી હંસપ્રભવિજયજી મ. આદિ તેમજ શાસનસમ્રાટ્નીના સમુદાયના પૂ. સાધ્વજી શ્રી સ્વયંપ્રભાશ્રી જીમ. આદિ પૂ. આચાર્ય કેશસૂરિજીમ, ના સમુદાયના સાધ્વીજી શ્રી સૂર્યપ્રભાશ્રીજી આદિ, પૂ. સાગરજી મ.ના સમુદાયના સાધ્વીજી શ્રી તત્ત્વત્રયાશ્રીજી મ.આદિ,પૂ. આ. મ., શ્રીનીતિસૂરિજી નાસમુદાયનાં સાધ્વીજી શ્રી અનિલાશ્રીજી મ., પૂ. શાસનસમ્રાટ્ શ્રીનાસમુદાયના સાધ્વીજી શ્રી વિનીતયશાશ્રીજી મ., સાધ્વીજી શ્રી મલયયશાશ્રીજી મ. આદિ, પૂ. સાગ૨જી મ.ના સમુદાયના તત્ત્વપ્રજ્ઞાશ્રીજી મ. આદિ,