________________
२५३
પામી શકતો નથી, દેવોના સમૂહનો સ્વામી (ઇંદ્ર)રૂપના ગુણોવડે તેને પહોંચી શકતો નથી, પર્વતોનો સ્વામી=મેરુ પર્વત પરાક્રમના ગુણોવડે તેની બરોબરી કરી શકતો નથી. ૫૧
'जस्सत्थो तस्स' सुहं, 'जस्सत्थो 'पंडिओ य "सो 'लोऐ । " जस्सत्थो "सो "गुरुओ, "अत्थविहूणो य "लहुओ य ॥ ५२ ॥
अत्थेण विहूणो अत्थविहूणो । (तृतीयातत्पुरुषः ) || यस्यार्थस्तस्य सुखं, यस्यार्थः स लोके पण्डितश्च । यस्यार्थः स गुरुकोऽर्थविहीनश्च लघुकश्च ॥५२॥
જેની પાસે ધન છે તેને સુખ છે, જેની પાસે ધન છે તે લોકમાં પંડિત છે, જેની પાસે ધન છે તે મોટો છે અને ધન વગરનો માણસ નાનો છે, પર
"वंचइ 'मित्तकलत्ते, 'नाविक्खए "मायपियसयणे अ । "मारेइ "बंधवे वि हु, पुरिसो 'जो 'होइ 'धणलुद्धो ॥ ५३ ॥
मित्ता य कलत्ता य मित्तकलत्ता । ते । माया य पिया य सयणा य मायपियसयणा । ते । (उभयत्र द्वन्द्वः) । धणम्मि लुद्धो धणलुद्धो । (सप्तमीतत्पुरुषः) । यः पुरुषो धनलुब्धो भवति, (स) मित्रकलत्राणि वञ्चयति, मातापितृस्वजनांश्च नाऽपेक्षते, बान्धवानपि खु मारयति ॥ ५३ ॥
જે પુરુષ ધનમાં લોભી હોય છે, તે મિત્રો અને સ્ત્રીને ઠગે છે, માતા, પિતા અને સ્વજનોને ગમતો નથી, ભાઈઓને પણ भारे छे. 43
"न 'गणन्ति कुलं "न 'गणन्ति 'पावयं पुण्णमवि "न" गणन्ति । 'इस्सरिएण हि मत्ता, “ तहेव परलोगमिहलोयं ॥ ५४ ॥
परो य एसो लोयो परलोयो । तं । इह य एसो लोयो इहलोयो । तं । (उभयत्र कर्मधारयः) । ऐश्वर्येण हि मत्ताः कुलं न गणयन्ति, पापकं न गणयन्ति, पुण्यमपि तथैव इहलोकं परलोकं च न गणयन्ति ॥ ५४ ॥
ઐશ્વર્ય વડે મત્ત થયેલા કુળને ગણતા નથી, પાપને ગણતા નથી, પુણ્યને ગણતા નથી તેમજ આ લોક અને પરલોકને ગણકારતા નથી. ૫૪
"न 'गणन्ति पुव्वनेहं 'न य "नीइं "नेय 'लोयअववायं । "न य भीविआवयाओ, 'पुरिसा 'महिलाए 'आयत्ता ॥ ५५ ॥