SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ २३५ કાળ પસાર કરે છે. एसो रज्जस जोग्गो ता झत्ति रज्जे ठविज्जउ, *अलाहि निग्गुणेहिं अन्नेहिं । एष राज्यस्य योग्यस्तस्मात् झटिति राज्ये स्थाप्यतामलं निर्गुणैरन्यैः । આ રાયને યોગ્ય છે, તેથી જલ્દી રાજય ઉપર સ્થાપન કરાવો, ગુણરહિત એવા બીજાઓ વડે સર્યું. गिहं जहा को वि न जाणइ तह पवेसेमि नीसारेमि य । गृहं यथा कोऽपि न जानाति, तथा प्रवेशयामि निस्सारयामि च । જેવી રીતે કોઇ ન જાણે તેવી રીતે હું ઘરમાં પ્રવેશ કરાવું છું અને બહાર કાઢું છું. जो सावज्जे पत्तो सयंपि अतरंतो कहं तारए अन्नं ? | यः सावद्ये प्रसक्तः स्वयमप्यतरन् कथं तारयेदन्यम् ? | જે પાપમાં આસકત હોય તે જાતે નહિ તરતો, બીજાને કેવી રીતે तारी शे ?. गुरुणा पुणरुत्तं अणुसासिओ वि न कुप्पेज्जा । गुरुणा पुनः पुनरनुशासितोऽपि न कुप्येत् । ગુરુવડે વારંવાર શિખામણ આપ્યા છતાં કોપ ન કરવો. 'एक्कस्स चेव 'दुक्खं, 'मारिज्जंतस्स 'होइ 'रवणमेक्कं । " जावज्जीवं 'सकुडुंबयस्स पुरिसस धणहरणे ||४२|| मार्यमाणस्यैकस्यैवैकं क्षणं दुःखं भवति । धनहरणे सकुटुम्बकस्य पुरुषस्य यावज्जीवम् ॥४२॥ પુરુષને મારતાં એકલાને જ એક ક્ષણ દુ:ખ થાય છે, પણ ધન હરણ કરવાથી કુટુંબસહિત પુરુષને, જીવે ત્યા સુધી દુ:ખ થાય છે. ૪૨ 'समसमएवि हु हेमसूरिणो निसुणिऊण 'वयणाई । 'सव्वजणो "जीवदयं, 'कराविओ 'कुमरवाले ||४३|| * આ અવ્યયના યોગમાં ત્રીજી વિભકિત મૂકાય છે.
SR No.023394
Book TitlePrakrit Vigyan Pathmala Margdarshika
Original Sutra AuthorN/A
AuthorSomchandravijay Gani
PublisherSurendranagar Jain SMP Tapagachha Sangh
Publication Year1991
Total Pages496
LanguagePrakrit
ClassificationBook_Devnagari
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy