________________
१७१ ચોરના કપાળમાં અગ્નિવડે ચિહન કરાય છે.
चोरस्स ललाडे अग्गिणा चिंधं कीरइ ।
चौरस्य ललाटेऽग्निना चिह्न क्रियते । પહેલા કોઈ જળમાં અને વનસ્પતિમાં જીવ માનતા ન હતા, પણ હાલમાં યંત્રના પ્રયોગથી સાક્ષાત્ તેમાં જીવો દેખાય છે. पुरा केवि जलम्मि वणस्सईए य जीवा न मन्नीअ, किंतु अहुणा जंतस्स पओगेण सक्खं तेसु जीवा दीसंति । पुरा केऽपि जले वनस्पतौ च जीवा नाऽमन्यन्त, अधुना तु यन्त्रस्य प्रयोगेण साक्षात्तेषु जीवा दृश्यन्ते ।। રાજાના પુરુષો વડે ચોર પકડાયો અને દંડાયો.
रायपुरिसेहिं चोरो घेप्पीअ, दंडिज्जईअ य ।
राजपुरुषैश्चौरोऽगृह्यताऽदण्ड्यत च । જે ધન ન્યાયમાર્ગેથી પેદા કરાય છે, તે કદીપણ નાશ પામતું નથી.
जं धणं नायमग्गेण विढप्पइ, तं कयावि न नस्सइ ।
यद् धनं न्यायमार्गेणाऽयंते, तत्कदापि न नश्यते । રાત્રિમાં મુનિઓ વડે સ્વાધ્યાય કરાશે.
रत्तीए मुणीहिं सज्झाओ करिहिइ ।
रात्रौ मुनिभिः स्वाध्यायः करिष्यते । શિષ્યોએ હંમેશા આચાર્યની સેવા કરવી જોઈએ. सीसा सया आयरियं सेवन्तु । शिष्याः सदाऽऽचार्यं सेवन्ताम् । હું દુષ્કર્મો વડે મુકાઉં છું.
हं पावकम्मेहिं मुंचिज्जमि ।
अहं पापकर्मभिर्मुच्ये । तमे भोडप3 मुंआता नथी. तुब्भे मोहेण न मुज्झीअह ।
यूयं मोहेन न मुह्यध्वे । તમે ધર્મવડે રક્ષાયા.
तुब्भे धम्मेण रक्खिज्जईअ । यूयं धर्मेणाऽरक्ष्यध्वम् ।