________________
१६८ कलिम्मि अकाले मेहो वरिसइ, काले न वरिसेज्ज, असाहू पूइज्जन्ति, साहवो न पूईहिरे ।
कलावकाले मेघो वर्षति, काले न वर्षति, असाधवः पूज्यन्ते, साधवो न पूज्यन्ते । કળિયુગમાં અકાળે મેઘ વરસે છે, કાળે વર્ષનો નથી, અસાધુઓ પૂજાય છે, સાધુઓ પૂજાતા નથી. वेसाओ धणं चिय गिण्हंति, न हु धणेण ताओ घिप्पन्ति ।
वेश्या धनमेव गृह्णन्ति, न धनेन ता गृह्यन्ते । વેશ્યાઓ ધનને જ ગ્રહણ કરે છે, તેઓ ખરેખર ધન વડે ગ્રહણ (१२) राती नयी. पूइज्जंति दयालू जइणो, न हु मच्छवहगाई ।
पूज्यन्ते दयालवो यतयो न खु मत्स्यवधकादयः । દયાળુ સાધુઓ પૂજાય છે, પણ માછીમાર વગેરે નહિ. 'होइ गरुयाण गरुयं, 'वसणं लोयम्मिन उण इयराणं ।
जं "ससिरविणो 'प्पंति, "राहुणा "न "उण "ताराओ ॥ २२ ॥ लोके गुरुकाणां गुरुकं, व्यसनं भवति पुनरितरेषां न । यच्छशिरवी राहुणा गृह्येते, पुनस्तारा न ॥ २२ ॥ લોકમાં મોટાઓને મોટું દુઃખ હોય છે, બીજાઓને નહિ, જે કારણથી ચંદ્ર અને સૂર્ય રાહુ વડે ગ્રહણ કરાય છે, પણ તારાઓ નહિ. રર 'जलणो 'वि *घेप्पइ 'सुहं, 'पवणो 'भुयगो "वि केणइ नएण ।
महिलामणो न "घेप्पइ, "बहुएहि "नयसहस्सेहि ॥ २३ ॥ ज्वलनोऽपि सुखं गृह्यते, पवनो भुजगोऽपि केनापि नयेन । बहुकैर्नयसहस्रैः, महिलामनो न गृह्यते ॥ २३ ॥ અગ્નિ પણ સુખપૂર્વક ગ્રહણ કરાય છે, પવન અને સર્પ પણ કોઈ ઉપાયવડે ગ્રહણ કરાય છે, પણ ઘણા હજારો ઉપાયો વડે સ્ત્રીનું મન ગ્રહણ કરાતું નથી. ર૩