SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ १५८ ने + ईअ = नेईअ, " ने + इज्ज = नेइज्ज, ठा + ईअ = ठाईअ, ठा + ईज्ज = ठाईज्ज, झा + ईअ = झाईअ, झा + इज्ज = झाइज्ज, हा + ईअ = ण्हाईअ, ण्हा + इज्ज = ण्हाइज्ज, . આ પ્રમાણે તૈયાર અંગ કરી પુરુષબોધક પ્રત્યય લગાડવાથી કર્મણિ ને ભાવે રૂપ થાય છે. पढीअ, पढिज्ज (पढ्) नi ३५ो. વર્તમાનકાળ. એકવચન બહુવચન ५.पु. पढीअमि, पढीअमो-मु-म, पढीआमि, पढीआमो-मु-म, पढिज्जमि, पढीइमो-मु-म, पढिज्जामि. पढिज्जमो-मु-म पढिज्जामो-मु-म, पढिज्जिमो-मु-म. जी.पु. पढीअसि, पढीअसे, पढीइत्था, पढीअह, पढिज्जसि, पढिज्जसे. पढिज्जित्था, पढिज्जह. त्री.. पढीअइ, पढीअए, पढीअन्ति-न्ते, पढीइरे, पढिज्जइ, पढिज्जए. पढिज्जन्ति-न्ते, पढिज्जिरे. કર્મણિપ્રયોગમાં કર્તા ત્રીજી વિભક્તિમાં મૂકાય છે અને કર્મ પ્રથમાવિભક્તિમાં આવે છે, તેમજ કર્મને આધારે ક્રિયાપદ મૂકાય છે. 3-5तरिमां-कुंभारो घडं कुणइ, भगिमा कुंभारेण घडो कुणीअइ, (मार 3 राय छ). रामो जिणे अच्चेइ-रामेण जिणा अच्चिज्जंति, (राम 43 જિનેશ્વર પૂજાય છે) અને ભાવે પ્રયોગમાં કર્તા ત્રીજી વિભક્તિમાં આવે છે અને કર્મ હોતું નથી, તેથી ક્રિયાપદ ત્રીજા પુરૂ એકવચનમાં મૂકાય છે. જેમકે बालो जग्गइ- बालेण जग्गिज्जइ (पा 37॥छ). वच्छा रमंति-वच्छेहि रमिज्जइ (माण 43 २माय छ).
SR No.023394
Book TitlePrakrit Vigyan Pathmala Margdarshika
Original Sutra AuthorN/A
AuthorSomchandravijay Gani
PublisherSurendranagar Jain SMP Tapagachha Sangh
Publication Year1991
Total Pages496
LanguagePrakrit
ClassificationBook_Devnagari
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy