________________
१५७ તે વેશ્યામાં આસક્ત થયો ન હોત, તો ધર્મથી પતિન થાન નહિ.
सो वेसाए आसत्तो न हुँतो, तया सो धम्पत्तो न पडतो । स वेश्यायामासक्तो नाऽभविष्यत्, तदा स धर्मान्नाऽपतिष्यत् । મૂર્ખ પણ ધીમે ધીમે ઉઘમ કરવાથી હોંશિયાર થાય છે.
मुरुक्खो वि सणियं सणियं उज्जमेण पउणो होइ ।
मूर्योऽपि शनैः शनैरुद्यमेन प्रगुणो भवति ।
પાઠ ૧૯ મો *भग ३५ अने माये ३५. १. पातुर्नु भनि मापे ३५ ३२१। पातुने ईअ (ईय). 3 इज्ज પ્રત્યય લગાડાય છે. અને એ તૈયાર થયેલ અંગને કાળના પુઆ બોધક પ્રત્યયો RIL (३/१६०)
૨ ભવિષ્યકાળ, ક્રિયાતિપત્યર્થ વગેરેના કર્મણિ અને ભાવે રૂપો કર્તરિ જેવાં 1 थाय छे. (४/२४१ तः ४/२५७)
भाग-नावेहस् + ईअ = हसीअ,
हस् + इज्ज = हसिज्ज, पद् + ईअ = पढीअ,
पद् + इज्ज = पढिज्ज, बोल्ल् + ईअ = बोल्लीअ, बोल्ल् + इज्ज = बोल्लिज्ज, कंप् + ईअ = कंपीअ, कंप् + इज्ज = कंपिज्ज, देख् + ईअ = देखीअ, देख् + इज्ज = देक्खिज्ज, हो + ईअ = होईअ,
हो + इज्ज = होइज्ज, * જો ધાતુ સકર્મક હોય તો તેનો કર્મણિ પ્રયોગ થાય અને અકર્મક (કર્મરહિત) હોય તો ભાવે પ્રયોગ થાય છે. (લજજા પામવી, ઉભા રહેવું હોવું, જાગવું, વધવું જીર્ણ થવું. ભય પામવું, જીવવું મરવું, સૂવું, પ્રકાશવું અને રમવું એ અર્થવાળા ધાતુઓ અકર્મક જાણવા, એ સિવાય બીજા અર્થવાળા ધાતુઓ સકર્મક જાણવા.)