SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ १२६ ધર્માજિન ધનની વૃદ્ધિમાં ધર્મનો ત્યાગ કરતો નથી. धम्मिओ जणो धणस्स वुद्धीए धम्मं न चयइ । ___ धार्मिको जनो धनस्य वृद्ध्यां धर्म न त्यजति । સરસ્વતી અને લક્ષ્મીના વિવાદમાં કોણ જીતે ?. सरस्सईए सिरीए य विवाए का जिणइ ? । सरस्वत्या लक्ष्म्याश्च विवादे का जयति ? । માણસ વેદનામાં બહુ જ મુંઝાય છે. लोगो वेयणाए अईव मुज्झइ । लोको वेदनायामतीव मुह्यति । સર્વ જીવો સુખને ઈચ્છે છે અને દુ:ખને ઈચ્છતા નથી. सव्वे जीवा सायं इच्छति, असायं य न इच्छंति । सर्वे जीवाः सातमिच्छन्ति, असातं च नेच्छन्ति । ઉત્તમ પુઆ જે કાર્યનો આરંભ કરે છે, તેને જરૂર પાર પામે છે. उत्तमो पुरिसो जं कज्जं आढवेइ, तं अवस्सं पारं गच्छइ । उत्तमः पुरुषो यत्कार्यमारभते, तदवश्यं पारं गच्छति । ઉનાળામાં સર્વ પશુઓ ઝાડોની છાયામાં વિશ્રાન્તિ લે છે. गिम्हे सव्वे पसवो रुक्खाणं छाहीए विस्समन्ति । ग्रीष्मे सर्वे पशवो वृक्षाणां छायायां विश्राम्यन्ति । क्षिण दिशामा योरी या दाहिणाए दिसाए चोरा गच्छीअ । ___ दक्षिणस्यां दिशि चौरा अगच्छन् । સર્વ ઠેકાણે સુખીઓને સુખ અને દુ:ખીઓને દુ:ખ હોય છે. सव्वत्थ सुहीणं सुहं, दुहीणं च दुहं होइ । सर्वत्र सुखिनां सुखं, दुःखिनां च दुःखं भवति । હું જિનેશ્વરની પ્રતિમાઓની સ્તુતિઓ વડે સ્તુતિ કરું છું.
SR No.023394
Book TitlePrakrit Vigyan Pathmala Margdarshika
Original Sutra AuthorN/A
AuthorSomchandravijay Gani
PublisherSurendranagar Jain SMP Tapagachha Sangh
Publication Year1991
Total Pages496
LanguagePrakrit
ClassificationBook_Devnagari
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy