________________
१२३ इत्थीओ सज्जाहिन्तो उट्ठन्ति, आवासयाई च किच्चाई कुणन्ति
स्त्रियः शय्याभ्य उत्तिष्ठन्ति, आवश्यकानि च कृत्यानि कुर्वन्ति । સ્ત્રીઓ શપ્યામાંથી ઉભી થાય છે અને આવશ્યક કાર્યો કરે છે. सासूए ण्हूसाए उवरि, वहूइ य सासूअ अवरिं अईव पीई अस्थि ।
श्वश्वाः स्नूषाया उपरि, वध्वाश्च श्चश्वा उपर्यतीव प्रीतिरस्ति । સાસુનો પુત્રવધૂ ઉપર અને વહૂનો સાસુ ઉપર ઘણો સ્નેહ છે. दिवहो निसं निसा य दिणं अणुसरेइ ।
दिवसो निशां, निशा च दिनमनुसरति ।
દિવસ રાત્રિને અને રાત્રિ દિવસને અનુસરે છે. जणा रिद्धीए गव्विट्ठा पाएण हवन्ति ।।
जना ऋया गर्विष्ठाः प्रायो भवन्ति ।
માણસો ઘણું કરીને ઋદ્ધિ વડે ગર્વિષ્ઠ થાય છે. जोव्वणं असारं, लच्छी वि असारा, संसारो असारो, तओ धम्मम्मि मई दढं कुज्जा। यौवनमसारं, लक्ष्मीरप्यसारा, संसारोऽसारस्ततो धर्मे मतिं दृढां कुर्यात् । યૌવન અસાર છે, લક્ષ્મી પણ અસાર છે, સંસાર અસાર છે, તેથી ધર્મમાં દૃઢબુદ્ધિ કરવી જોઈએ. थी एगाए बाहाए भारं नेहीअ । स्त्र्येकेन बाहुना भारमनयत् ।
સ્ત્રી એક હાથ વડે ભારને લઈ ગઈ. कामे सत्ताओ इत्थीओ कुलं सीलं च न रक्खंति ।
कामे सक्ताः स्त्रियः कुलं शीलं च न रक्षन्ति । કામમાં આસક્ત સ્ત્રીઓ કુલ અને શીલનું રક્ષણ કરતી નથી. उअ थीणं सरूवं संसारा य उब्विवेसु ।
पश्य स्त्रीणां स्वरूपं, संसाराच्चोविधि । સ્ત્રીઓના સ્વરૂપને જો અને સંસારથી ઉદ્વેગ પામ.